આરોગ્ય વિભાગમાં ભાવનગર ખાતે ભરતી આવે છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાંચ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. કુલ પાંચ અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે વધુમાં વધુ પગાર 13000 સુધી છે.
NHM ભાવનગર જિલ્લા પંચાયત ભરતી 2023
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 19 |
નોકરી સ્થળ | ભાવનગર જીલ્લો |
અરજી પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ : 30 નવેમ્બર 2023 | 30 નવેમ્બર 2023 |
વેબસાઈટ | અહી ક્લિક કરો |
પોસ્ટ વિગતવાર
- એકાઉન્ટ ડેટા કમ આસિસ્ટન્ટ – 5
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ – 1
- Guhp – 3
- સ્ટાફ નર્સ પુરુષ – 8
- ફાર્માસિસ્ટ – 1
- કુલ જગ્યા : 18
શૈક્ષણિક લાયકાત
- એકાઉન્ટ ડેટા કમ આસિસ્ટન્ટ – કોમર્સ પાસ
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ – એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રીશન
- Guhp – 12 પાસ si કોર્ષ
- સ્ટાફ નર્સ પુરુષ – ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થા ખાતેથી બીએસસી નર્સિંગ પાસ
- ફાર્માસિસ્ટ – મન સંસ્થા માંથી બી ફાર્મ અથવા ડી ફાર્મ
- કુલ પાંચ અલગ અલગ પોસ્ટ માટે લાયકાત ઉપર આપેલ છે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ઉંમર મર્યાદા
- એકાઉન્ટ ડેટા કમ આસિસ્ટન્ટ – 58 વર્ષ સુધી
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ – 58 વર્ષ સુધી
- Guhp – 58 વર્ષ સુધી
- સ્ટાફ નર્સ પુરુષ – 45 વર્ષ સુધી
- ફાર્માસિસ્ટ – 58 વર્ષ સુધી
પગાર ધોરણ
- એકાઉન્ટ ડેટા કમ આસિસ્ટન્ટ – 13,000
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ – 13,000
- Guhp – 8,000
- સ્ટાફ નર્સ પુરુષ – 13,000
- ફાર્માસિસ્ટ – 13,000
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો
- સહી
- ફોટો
- 10 પાસ માર્કશીટ
- 12 પાસ માર્કશીટ
- Si કોર્ષ સર્ટિફિકેટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- પાન કાર્ડ
- બેંક પાસબુક
- આધાર કાર્ડ
- જરૂરી ડોક્યુમેન્ટ.
મહત્વની તારીખ
અરજી કરવાની શરૂ તારીખ | 24 નવેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
મહત્વની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
આ ભરતી 11 માસના હંગામી ધોરણે છે. કરાર આધારિત
Note અહીં આપેલ તમામ માહિતી સત્તાવાર જાહેરાત માંથી લેવામાં આવી છે. છતાં પણ તમારે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી ક્રોસ વેરિફિકેશન કરીને જ આગળ ફોર્મ ભરવું.