ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કર્યો

ધોરણ 10 બોર્ડની પરીક્ષા છેલ્લી તારીખ 11 ડીસેમ્બર હતી

જે વિદ્યાર્થીના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેના માટે તારીખ લંબાવાઈ છે.

12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બરથી સુધી લેટ ફી સાથે રૂ.250 ભરવાનાં રહેશે.

જ્યારે 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી લેટ ફી સાથે રૂ.300 ભરવાનાં રહેશે.

છેલ્લે 2 જાન્યુઆરી સુધી લેટ ફી સાથે રૂ.350 ભરવાનાં રહેશે.

લેઇટ ફી માં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને રાહત અપાઈ છે.