Balika Samridhi Yojana 2023 દીકરીના જન્મથી લઈને શિક્ષણ સુધી તમામ ખર્ચ સરકાર ઉઠાવશે જાણો કઈ રીતે » Skgujarat

Balika samridhi yojana 2023 દીકરીના જન્મથી લઈને શિક્ષણ સુધી તમામ ખર્ચ સરકાર ઉઠાવશે જાણો કઈ રીતે

બાલિકા સમૃદ્ધિ યોજના દીકરીના ભવિષ્ય અંગે તમામ પ્રકારની કાળજી માટે અને સારા ઉચ્ચ શિક્ષણ હતું તેમજ ઘડતર માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. બાલિકા સમૃદ્ધિ યોજના 1997 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર યોજના નો સમાવેશ થાય છે

Balika samridhi yojana કઈ રીતે લાભ મળે 

બાલિકા સમૃદ્ધિ યોજના હાલમાં સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની દીકરીને લગતી યોજના ચલાવી રહી છે જેમકે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એમ અલગ અલગ યોજનાઓ ચાલુ છે સરકારનો મુખ્ય હેતુ દિકરીઓની પ્રોત્સાહન આપો અને શિક્ષણમાં આગળ વધે અને જે રીતે આપણે દેશનું વિકાસ થવો જોઈએ તે રીતે થાય. મોદી સરકાર પહેલાં પણ અલગ અલગ સરકાર હતી તેને દીકરીનો હિત માટે અલગ અલગ પ્રકારની અલગ રાજ્યોએ યોજનાઓ ઘડી હતી જેથી સારું એવું શિક્ષણ અને ઉચ્ચ લાયકાત ધરાવી શકે જેથી તેનો વિકાસ થઈ શકે.

બાલિકા સમૃદ્ધિ યોજના શું છે? 

જે લોકો નથી જાણતા તેને જણાવી દે કે બાલિકા સમૃદ્ધિ યોજના જે યોજના 1997 ના રોજ જાહેર કરવામાં આવી હતી. જેનો કારણે સરકારને કન્યા નો જન્મ દર વધારો તેમાં શિક્ષણમાં ઉચ્ચ સ્તર લાવો અને નાણાકીય માટે સરકાર સહાય પાડે છે જેમાં પ્રથમ દીકરીજન્મ પર માતાને ડીલેવરી માટે ₹500 ની સહાય આપવામાં આવે છે. આ પછી ધોરણ 10માં છોકરીની શિક્ષણ માટે અલગ અલગ તબક્કે આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. સમાજમાં સારું એવું ઘડતર થઈ શકે અને પોતાનું કારકિર્દી બનાવી શકે.

આ યોજના શહેરી અને ગ્રામીણ વિસ્તારો માત્ર bpl પરિવારને જ સહાય આપવામાં આવે છે અને પરિવારમાં માત્ર 2 જ દીકરીઓને આ યોજના લાભ મળે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજ

  • બાળકનો જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાના ઘરનું સરનામું
  • આધાર કાર્ડ 
  • રેશનકાર્ડ
  •  બેન્ક એકાઉન્ટ પાસબુક
  • વગેરે

અરજી કેવી રીતે કરવી

Balika samridhi yojana બાલિકા સમૃદ્ધિ યોજના તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો જો તમે ઓફલાઇન કરવા માંગતા હોય તો નજીકના આંગણવાડી કાર્યકરો અથવા આરોગ્ય સેવા કેન્દ્રની મુલાકાત ત્યાં તમારે ફોર્મ મેળવી અને ત્યાં જમા કરવાનું રહેશે અથવા તમે ફોર્મ ઓનલાઈન દ્વારા પણ સબમિટ કરી શકો છો જેમાં ગ્રામીણ અને શહેરી લાભાર્થીઓ માટે અલગ અલગ ફોર્મ છે ફોર્મમાં જરૂરી માહિતી ભરવાની હોય છે અને તે ફર્યા બાદ તમારે ત્યાં જમા કરવાનું હોય છે આ યોજનાનો ફોર્મ આપવા માટે અલગ અલગ તમામ જરૂરી માહિતી ભરવાની હોય છે.

Balika samridhi yojana બાલિકા સમૃદ્ધિ યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને દીકરીને પ્રોત્સાહન આપી અને એને યોગ્ય રીતના ઘડતર થાય તે હેતુ છે. આ યોજના વિશે તમારા સગા સંબંધી મિત્રો સાથે પણ આ શેર કરો.

Leave a Comment