GSRTC Driver Merit List gujarat 2024, ડ્રાઈવર મેરીટ લીસ્ટ 2024: ડ્રાઇવર નું ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયું છે આની પહેલા પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આજે બહાર પાડ્યું છે તે ફાઇનલ મેરીટ લીસ્ટ છે આમાં જે લોકોનું નામ હશે તે પરીક્ષા આપી શકશે.
ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફિસિયલ વેબસાઈટ gsrtc.in જેમાં 4062 ડ્રાઈવર ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. GSRTC driver merit list 2024 gujarat એમાં મેરીટ ની યાદી બહાર પાડવામાં આવે છે જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો.
GSRTC ડ્રાઈવર મેરીટ લીસ્ટ 2024 મિત્રો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો.
GSRTC Driver Merit List 2024, GSRTC ડ્રાઈવર મેરીટ લીસ્ટ 2024
સંસ્થાનુ નામ | (GSRTC)b ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર driver |
જાહેરાત ક્રમાંક | GSRTC/202324/1 |
કુલ જગ્યા | 4062 |
GSRTC મેરિટ લિસ્ટ તારીખ | 4-1-2024 |
પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા – | ડ્રાઇવિંગ ટેસ્ટ |
ઓફિસીયલ વેબસાઇટ | www.gsrtc.in |
GSRTC provisional OMR driver merit list 2024
GSRTC ડ્રાઇવર નું ફાઇનલ મેરી જાહેર થઈ ગયું છે તમે આનું લિસ્ટ જોવા માટે નીચે લિંક આપેલ છે જાહેર સંપૂર્ણ માહિતી મળી જશે. Gsrtc ડ્રાઈવર ફાઈનલ મેરીટ લીસ્ટ, GSRTC driver cut of list 2024, GSRTC final merit list declared, driver merit list in gujarat 2024,ઓફિસિયલ વેબસાઇટ @ gsrtc.in પર ડ્રાઇવર કંડક્ટર મેરિટ લિસ્ટ
ડ્રાઇવર પોસ્ટ GSRTC પ્રોવિસનું omr ડ્રાઇવર મેરીટ લીસ્ટ 2024 login steps
- ઉમેદવારોનું નામ
- અરજી નંબર
- નોંધણી નંબર
- કટ ઓફ માર્ક્સ
- ન્યૂનતમ પાસિંગ માર્કસ
- જન્મ તારીખ, વગેરે.
GSRTC driver merit list 2024 download કઈ રીતે કરશો ?
GSRTC ડ્રાઇવર નું મેરીટ લીસ્ટ ફાઈનલ જાહેર થઈ ગયું છે. મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવા નીચે મુજબ આગળ વધો ત્યારબાદ તમે pdf ડાઉનલોડ કરી શકશો.
Step 1: ઓફિસિયલ વેબસાઇટ www.gsrtc.in પર જાવો.
Step 2: હોમપેજ પર ભરતી ટેબ પર ક્લિક કરો.
Step 3: નવા પેજ પર ભરતી વિભાગમાં ડ્રાઇવર પોસ્ટ માટે omr મેરીટ લીસ્ટ પર ક્લિક કરો
Spet 4: સ્ક્રીન પર GSRTC ડ્રાઈવર મેરિટ લિસ્ટ 2024 દેખાય છે.
Step 5: GSRTC final merit 2024 મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ કરો
Step 6: તેમાં તમારું નામ ચેક કરો.
મહત્વની લીંક
GSRTC ડ્રાઈવર મેરીટ લીસ્ટ | અહી ક્લિક કરો |
Offical website | અહી ક્લિક કરો |
Home page | અહી ક્લિક કરો |
1 thought on “GSRTC ડ્રાઈવર ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર| Driver Merit List 2024 જોવો તમારું નામ છે કે નહિ @gsrtc.in”