BOB Recruitment 2024 બેંક ઓફ બરોડા દ્વારા ૧૯ જાન્યુઆરી ઓફિસિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 38 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
Bank of Baroda manager recruitment 2024 બેંક ઓફ બરોડા દ્વારા મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે જેમાં એની ઓફિશિયલ વેબસાઈટ પર તમારે સૌ પ્રથમ bankofbaroda.in જઈને એપ્લાય કરવાનું રહેશે જેમાં કુલ 38 જગ્યા છે. યોગ્ય લાયકાત ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
Bank of baroda મેનેજર પોસ્ટ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી, જેમાં ઓફિસિયલ નોટિફિકેશન આપેલ છે જેમાં પગાર, લાયકાત, ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી આપેલ છે.
Bank of Baroda manager recruitment 2024
બેન્ક નામ | બેન્ક ઓફ બરોડા |
કુલ જગ્યા | 38 |
પોસ્ટ | સુરક્ષા વ્યવસ્થાપક |
અરજી પ્રકિયા | ઓનલાઈન |
પગાર | 48,170 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08/02/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | www.bankofbaroda.in |
યોગ્ય સમય મર્યાદામાં તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ 19 જાન્યુઆરીથી bank of baroda માં તમે ફોર્મ ભરી શકશો જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 છે તે સમયગાળા દરમિયાન તમારી અરજી કરવાની રહેશે. તારીખ વઇ ગયા બાદ અરજી સ્વીકારવામાં નહીં આવે.
Bob recruitment 2024 | બેંક ઓફ બરોડા ભરતી
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર bank of baroda ની ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ જેમાં પોસ્ટ સુરક્ષા અધિકારી જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકશે જેમાં સુરક્ષા અધિકારની ખાલી જગ્યા માટે વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચો.
કુલ જગ્યા
- Bank of baroda માં કુલ 38 જગ્યા માટે નિમણૂક કરવામાં આવશે જેની કેટેગરી મુજબ પોસ્ટની વિગત નીચે આપેલ છે.
કેટેગરી | જગ્યા |
જનરલ | 18 |
obc | 10 |
ews | 03 |
sc | 05 |
st | 02 |
total | 38 |
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક પાસ થયેલા હોવા જોઈએ
- ત્રણ મહિના માટે કોમ્પ્યુટરનો કોર્સ જેમાં સર્ટિફિકેટ હોવું જરૂરી અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધિત
ઉંમર મર્યાદા
- Bank of baroda ની 2024 ની ભરતી માટે સત્તાવાર જાહેરાતમાં ઉમેદવારની ઉંમર 2024 સુધીમાં 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો .
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
અરજી ફી
- GEN/OBC/EWS રૂ. 600/-
- અન્ય તમામ શ્રેણી રૂ.100/-
બેંક ઓફ બરોડા પસંદગી પ્રક્રિયા
બેંક ઓફ બરોડા ની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન ટેસ્ટ તમારે આપવાની રહેશે જેમાં યોગ્ય પ્રશ્નો મુજબ કસોટી તમારી દેવાની રહેશે અને પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તેના સમૂહમાં ગ્રુપ ચર્ચા કરવામાં આવશે.
બેંકમાં જોડવા માટે તારીખ માટે નક્કી કર્યા મુજબ અરજદારને પ્રોબેશન માટે મૂકવામાં આવશે જેમાં અરજીઓની સંખ્યા પ્રમાણે ઇન્ટરવ્યૂ અને મેરીટ લીસ્ટ ધ્યાનમાં રાખી જાહેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
- ઓનલાઈન પરીક્ષા
- સાયકોમેટ્રિક ટેસ્ટ
- જૂથ ચર્ચા અને મુલાકાત
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી
- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને અનુસરવી જોઈએ.
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબ આગળ વધવુ
- સૌપ્રથમ બેંક ઓફ બરોડાની www.bankofbaroda.in વેબસાઈટ પર જાવ.
- ત્યારબાદ નોંધણી માટે જરૂરી ફોર્મ ભરો
- તેમાં તમારી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યારબાદ તેની ફી ની ચુકવણી કરો
- ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 19/02/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08/02/2024 |
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |
College_ student
Mereco yaha nokari ke liye aana he to ham aaye
Rabari thakarasi Desai lunawa
8200770543