E Riksha Subsidy Sahay Yojana 2024 | રીક્ષા ખરીદવા માટે મળશે 48000 ની સહાય સંપૂર્ણ માહિતી જાણો » Skgujarat

E riksha subsidy sahay yojana 2024 | રીક્ષા ખરીદવા માટે મળશે 48000 ની સહાય સંપૂર્ણ માહિતી જાણો

ઇલેક્ટ્રીક વાહન સહાય યોજના જેમાં પેટ્રોલ અને બચતથી પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક વાહનની ખરીદી માટે  સબસીડી આપવામાં આવે છે હવે તમે બેટરી સંચાલિત ત્રણ વાહન એટલે કે ઇલેક્ટ્રીક રિક્ષા માટે સરકાર તરફથી આ યોજના લોન્ચ કરવામાં આવી છે જેમાં કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું કેટલી સહાય મળે છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

વર્તમાન સમયમાં પ્રદૂષણનું ખૂબ જ પ્રદૂષણ વધ્યું છે તેને ધ્યાનમાં રાખી પર્યાવરણ સ્વચ્છ થાય અને સારું વાતાવરણ મળી રહે તે માટે પરંપરાગત ઉર્જા નું વપરાશ ખૂબ જ જરૂરી બન્યો છે તે ધ્યાનમાં રાખીને હવે ઈલેક્ટ્રીક રીક્ષા ,બાઈક કાર, બસ તમામ પ્રકારના વાહન સાધનોમાં ફેરફાર જોવા મળે છે. જેમ આપણે પરંપરાગત સૌર ઉર્જા તરફ આગળ વધીએ તો આપણને પ્રદૂષણ બાબતે આમાંથી ચોક્કસ રાહત મળી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana લિથિયમ આર્યન અને બેટરી સંચાલિત માટે 3 ચક્રી  વાહન માટે સબસીડી રૂપિયા 48000 આપવામાં આવી રહી છે.

Electric vahan sahay yojana 2024

યોજના નામ બેટરી સંચાલિત 3 ચક્રી વાહન ખરીદવા માટે
લાભ ગુજરાતના કોઈપણ નાગરિક
સહાય 48,000/-
અમલીકરણ ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી
ઓફિસિયલ વેબસાઈટ https://geda.gujarat.gov.in
હેલ્પલાઇન નંબર +91-079-2325725123257253
ઈમેલ આઇડી info@geda.org.in

બેટરી સંચાલિત ત્રણ ચક્રી વાહન ખરીદવા માટે ની વિગત નીચે મુજબ આપેલ છે.

ઈલેક્ટ્રીક વાહન સહાય યોજના નો લાભ કોને મળે?

  • ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ
  • રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિગત અને સંસ્થા કે લાભ માટે  5000 બેટરી સંચાલિત રિક્ષાની ખરીદી માટે રૂપિયા 48000 ની સહાય પણ અપાશે
  • ઈલેક્ટ્રીક વાહન સહાય યોજનામાં કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા હોય અરજદારને આ સહાય મળવા પાત્ર છે.

ડોક્યુમેન્ટ જોઈએ?

  • ઈલેક્ટ્રીક સહાય યોજના માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ જોઈએ
  • આધાર કાર્ડ
  • શાળા પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • જાતિનો દાખલો
  • 3 ચક્રી વાહન ચલાવવા લાઇસન્સ ની ઝેરોક્ષ સંસ્થા અથવા નોંધણી પણ પત્રની નકલ

કોને પ્રાથમિકતા  મળે ?

  • લાભ લેવા માટે નીચે મુજબની પ્રાથમિકતા ના ધોરણ મુજબ નક્કી કરવામાં આવેલ છે.
  • રીક્ષા ચાલક મહિલા સાહસિક, યુવા વર્ગ સ્ટાર્ટઅપ ,અનુસૂચિત જાતિ અને અનુ જનજાતિ અને બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે આ લોકોને લાભ મળી શકે છે.

કેટલા રૂપિયાની સહાય મળે છે?

  • પ્રતિ વાહન રૂપિયા ૪૮ હજારની સહાય આપવામાં આવે છે.
Offical websiteclick hrere

Leave a Comment