Gujarat Gpsc Assistant Professor Bharti 2024 | પગાર લાયકાત અરજી પ્રકિયા જાણો » Skgujarat

Gujarat gpsc assistant professor Bharti 2024 | પગાર લાયકાત અરજી પ્રકિયા જાણો

Gpsc assistant professor Bharti 2024 ગુજરાત  પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પ્રોફેસર માટેની જગ્યા માટે અરજીઓ બહાર પાડવામાં આવી છે. જેમાં વિવિધ પોસ્ટો છે.

જે ઉમેદવારો સ્નાતક પાસ છે. તેમજ પોસ્ટ પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારે એમાં ચોક્કસ અરજી કરવી જોઈએ. કુલ 13 પોસ્ટ માટે અરજી બહાર પાડવામાં આવે છે. કુલ જગ્યા 309 છે.

જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ની ભરતી 26 ડિસેમ્બર થી અરજી ફોર્મ શરૂ થશે અને 1  જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકશો. મર્યાદા શૈક્ષણિક લાયકાત તમામ માહિતી નીચે આપેલ છે.

Gpsc assistant professor bharti 2024

ભરતી બોર્ડ  ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
પોસ્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર
કુલ જગ્યા309
અરજી ફી 100
અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2024

અરજી ફી

  • જનરલ કેટેગરી ઉમેદવારો માટે અરજી ફી ₹ 100/
  • આર્થિક રીતે નબળા વર્ગ ઉમેરો માટે અને અન્ય કેટેગરી માટે અરજી ફી નથી
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત

  • મામલતદાર અજક કર નિરીક્ષક તાલુકા વિકાસ અધિકારી સેક્શન ઓફિસર પેરામેડિકલ ઓફિસર એમ અલગ અલગ પદ છે.
  • Gpsc આસિસ્ટન્ટ પ્રોફેસર class 1 ભરતી 2024

પોસ્ટ જગ્યા

  • નેત્રવિજ્ઞાન  20
  • ડેન્ટિસ્ટ્રી 6
  • T.b. chest 12
  • Emergency medicine 8
  • General sarjan 70
  • પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન 34
  • બાળરોગ 36
  • મનોચિકિત્સા 2
  • ત્વચા અને v.d 7
  • ઓર્થોપેડીકસ 49
  • રેડિયો થેરાપી 6
  • E.N.T 8

કુલ જગ્યાઓ 309

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ ojas.gujarat.gov.in જાવો
  • Apply online પર ક્લિક કરો
  • તમારી માહિતી એન્ટર કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • તમારો ફોટો અને સહી 10 kb થી વધારે હોવાના જોઇએ 
  • અરજી ચુકવણી કરો
  • સબમીટ કરો

મહત્વની તારીખ

અરજી શરૂ કરવાની તારીખ 26/12/2024
અરજી કરવાની છેલ્લી તારીખ01/01/24

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment