ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા નવી ભરતી માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં વિગતવાર સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
ભારતીય ડાક સેવક દ્વારા મહત્વપૂર્ણ ની અપડેટ જાહેર કરવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. પગાર ધોરણ ભય મર્યાદા લાયકાત તમામ માહિતી નીચે આપેલ છે.
ભારતીય ડાક સેવક માટે ઓનલાઈન આવેદન કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી 2024 છે. જે પણ યોગ્ય લાયક જ ધરાવે છે તે ઉમેદવારો 20 જાન્યુઆરી 2024 પહેલાં અરજી કરી દેવી.
Indian office recruitment 2023
ભરતી બોર્ડ ઈન્ડિયન | પોસ્ટ ઓફિસ |
પોસ્ટ | ડ્રાઇવર |
લાયકાત | 10 પાસ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની અંત્તિમ | તારીખ 20 જાન્યુઆરી 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.Indianpost.gov.in |
અરજી ફી
- જનરલ કેટેગરી 100
- OBC 100
- અન્ય 0
વય મર્યાદા
- ભારતી ડાક સેવકની ડ્રાઇવર માટેની ભરતી માટે 27 વર્ષ સુધી મર્યાદા આપવામાં આવી છે. સરકારના ધારા ધોરણ મુજબ અમુક કેટેગરી મૂજબ અનામત મળવા પાત્ર છે.
લાયકાત
- ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓછામાં ઓછી 10 પાસ રાખવામાં આવી છે ડ્રાઇવરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજદાર પાસે એવી મોટર વ્હીકલ લાયસન્સ અને ત્રણ વર્ષનો અનુભવ આવશ્યક છે.
સિલેક્શન પ્રોસેસ
- લેખિત પરીક્ષા
- ડ્રાઇવિંગ ટેસ્ટ
- દસ્તાવેજો
- મેડિકલ
અરજી પ્રક્રિયા કઈ રીતે ફોર્મ ભરવું
- સૌપ્રથમ ભારતીય પોસ્ટ ઓફિસ ની સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ.
- ભારતીય પોસ્ટ ઓફિસ ની ઓફિશિયલ નોટિફિકેશન રીડ કરો.
- Apply now ના બટન ઉપર ક્લિક કરો
- જરૂરી માહિતી એન્ટર કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફીની ચૂકવણી કરો
- સબમીટ કરો
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
એડ્રેસ : આસિસ્ટન્ટ ડિરેક્ટર (સ્ટાફ) પોસ્ટ માસ્ટર જનરલ, છત્તીસગઢ સર્કલ, રાયપુર – 492001
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 20 ડિસેમ્બર 2023 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 20 જાન્યુઆરી 2024 |
મહત્વની લીંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |