Rajkot nagarik sahakari bank recruitment 2024 રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. RNSB જેમાં વિવિધ પોસ્ટ બહાર પાડવામાં આવી છે.
RNSB રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ 2024 ઓફિસ આસિસ્ટન્ટ અને સિનિયર એક્ઝિટિવ ની પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.Rajkot nagarik sahakari bank recruitment 2024 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી અંગેની માહિતી શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ અરજી ફી કઈ રીતે ઓનલાઇન અરજી કરવી તમામ માહિતી નીચે આપેલ છે.
1 thought on “નાગરિક સહકારી બેંકમાં ભરતી | Rajkot nagarik sahakari bank recruitment 2024 જાણો વિગતવાર ”