VMC Recruitment 2024 | પોસ્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર આસિસ્ટન્ટ | જાણો સંપુર્ણ માહિતી » Skgujarat

VMC Recruitment 2024 | પોસ્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર આસિસ્ટન્ટ | જાણો સંપુર્ણ માહિતી

Vadodara muncipal corporation (Vmc) recruitment 2024 એકાઉન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર, ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ, આરબીએસકે એએનએમ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકા આ ભરતીની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 ફેબ્રુઆરી 2024 છે 

vadodara muncipal corporation 17 recruitment 2024, વડોદરા મહાનગરપાલિકામાં કુલ 17 જગ્યાઓ માટે ભારતીય જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવે છે તે ચોક્કસ ફોર્મ ભરે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે.

Vmc (vadodara muncipal corporation recruitment 2024) ,જો તમે નોકરીની શોધમાં છો તો vmc એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીઓ જાહેર કરવામાં આવી છે જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ , ઉંમર મર્યાદા ,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

VMC Recruitment 2024 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 

સંસ્થા vmc
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા 17
અરજી કરવાની છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2024
નોકરી સ્થળવડોદરા
Official website click here

પોસ્ટ જગ્યા વિગતવાર

એકાઉન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર 1414
ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ 101
આરબીએસકે એએનએમ02
કુલ જગ્યા17

શૈક્ષણિક લાયકાત

  • એકાઉન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર : કોમર્સમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લીકેશન ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ.
  • ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ : માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા માંથી ફાર્માસિસ્ટની ડીગ્રી ,ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલર નું રજીસ્ટ્રેશન હોવું જરૂરી.
  • આરબીએસકે એએનએમ : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી બેઝિક fhw/anm કોર્સ કરેલો હોવો જોઈએ ,ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન જરૂરી.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરિક્ષા
  • મૌખિક પરીક્ષા 
  • પોસ્ટ મુજબ પરીક્ષા 
  • સિલેક્સ પ્રોસેસ (vmc vadodara muncipal corporation) વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. 
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

ઉંમર મર્યાદા

  • Vmc વડોદરા મહાનગરપાલિકાના નિયમ મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો 

પગાર

  • પસંદગી પામેલા ઉમેદવારો પોસ્ટ મુજબ 12,500 થી રૂપિયા 13,000/- સુધી માસિક પગાર ની અપેક્ષા રાખવાની રહેશે

અરજી ફી

  • ની : શુલ્ક
  • વડોદરા મહાનગરપાલિકાની ભરતી માટે કોઈ પણ પ્રકારનીઅરજી ફી નથી

નોકરીનું સ્થળ

  • નોકરીના સ્થળના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને ભરતની અંદર રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • મોબાઇલ નંબર
  • Email ID
  • Degree certificate
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ 

કેવી રીતે અરજી કરવી ?

Vmc vadodara muncipal corporation recruitment 2024 યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર ફોર્મ મેળવી જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ13/02/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/02/2024

મહત્વપૂર્ણ લિંક

સતાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
Home page અહી ક્લિક કરો

નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર /ન્યુઝ પેપર / ઓનલાઈન મીડિયામાંથી લેવામાં આવતી હોય છે. અરજી અને ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી.

1 thought on “VMC Recruitment 2024 | પોસ્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર આસિસ્ટન્ટ | જાણો સંપુર્ણ માહિતી”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!