સરકારી નોકરી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મળશે રૂપિયા 20,000 ની સહાય
જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય તો તમારા માટે સારા સમાચાર
આજના સમયમાં સરકારી નોકરી મેળવવી એક સપનુ છે
સારુ ટ્યુશન ક્લાસ મેવળવી શકો તે માટે સરકાર સહાય આપે છે.
આ હેતુ માટે સરકાર નાણાકીય સહાય રૂપિયા 20,000 ની આપે છે.
Sebc, OBC, EWS આવતા વિદ્યાર્થીઓ ને લાભ મળશે
ફોર્મ ભરવાની શરૂ તારીખ 15 ડિસેમ્બર થી અરજી કરવાની છેલ્લી તારીખ 15