પોલીસ સામે તમે હવે ફરિયાદ કરી શકશો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો
પોલીસ સામે તમે હવે ફરિયાદ કરી શકશો હેલ્પલાઇન
નંબર
જાહેર કરવામાં આવ્યો
પોલીસની ખોટી દાદાગીરી હવે નહીં ચાલે ગુજરાત સરકારે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે

ઘણા કેસમાં પોલીસ તોડ કરતી હોય છે એવા કેસો પણ બહાર આવ્યા છે.

પોલીસ તોડ કરતી હોય છે એવું રાજ્ય હાઇકોર્ટને જાણ થતા જ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે

ઘણીવાર રક્ષક જ ભક્ષક બનતા હોય છે એવા સંજોગોમાં લોકોને ક્યાં જવું ?

કોઈપણ પ્રકારની તકલીફ પોલીસ આપતી હોય તો તમે સીધો જ આ 14449 હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકશો

આ નંબર 15 દિવસમાં જ એક્ટિવ થઈ જશે અને તમને પોલીસની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ નંબર ડાયલ કરી શકો છો

રાજ્ય હાઇકોર્ટ એ ખૂબ જ મહત્વના પગલાં લીધા છે જેથી આમ જનતા યોગ્ય ન્યાય મેળવી શકે