હવે તલાટી મંત્રી બનવા માટે 12 પાસ નહિચાલે , ડિગ્રી જોશે

તલાટી બનવા માટે હવેથી લાયકાત 12 પાસ નહીં ચાલે

તલાટી કમ મંત્રી માટે સ્નાતક એટલે કોલેજ પાસ હોવા જોઈએ

તલાટીની લાયકાતમાં 12 ડિસેમ્બરના રોજ ઓફિસિયલ ગેજેટ બહાર પાડવામાં આવ્યો હતો.

પંચાયત વિભાગે ઉંમર મર્યાદા 33 વર્ષથી વધારીને 35 વર્ષની કરી

લાયકાત વધારવામાં આવી પણ પગાર ધોરણ 12 પાસવાળું જ રાખ્યો.

હજુ સરકારી નોકરી મેળવવાની ફોરેસ્ટર, બીટગાર્ડ,ડ્રાઇવર બનવા માટે લાયકાત 12 પાસ છે.