10th Pass Government Job 2024 | 10 પાસ પર 169 જગ્યા ઉપર સરકારી નોકરી » Skgujarat

10th Pass Government Job 2024 | 10 પાસ પર 169 જગ્યા ઉપર સરકારી નોકરી

નમસ્કાર મિત્રો 10 પાસ પર CRPF ભરતી CRPF recruitment 2024 , ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. પોસ્ટ કોન્સ્ટેબલ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

10th pass CRPF recruitment 2024, 10 પાસ પર ભરતી છે. ફોર્મ ભરવાના 16 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન ભરી શકશો. યોગ્ય ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ 10 પાસ પર ભરતી છે જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, કુલ જગ્યા તમામ માહિતી નીચે આપેલ છે.

CRPF Recruitment 2024 | 10 pass Government Job 2024

સંસ્થાસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF
પોસ્ટકોન્સ્ટેબલ
કુલ જગ્યા169
અરજી પ્રકારઓનલાઈન
અરજી છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://crpf.gov.in/

પોસ્ટ વિગતવાર

  • પોલીસ દળ કોન્સ્ટેબલ

કુલ જગ્યા CRPF ભરતી

પુરુષ86
મહિલા 83
કુલ જગ્યા169

પગાર ધોરણ

  • 21,700 થી 69,100 સુધી

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • વધુ માહિતી માટે ઓફીસીયલ નોટિફિકેશન વાંચો

ઉંમર મર્યાદા

  • 18 થી 23 વર્ષ વચ્ચે
  • અનામત કેટેગરીના ઉમેદવારોની ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • LC (લિવિંગ સર્ટિફિકેટ)
  • જાતિનો દાખલો (cast certificate)
  • માર્કશીટ
  • અન્ય ડોક્યુમેન્ટ

પસંદગી પ્રક્રિયા

  • પસંદગી લેખિત પરીક્ષા
  • શારીરિક પરીક્ષા
  • તેના પર મેરીટ લીસ્ટ બનશે

મહત્વની તારીખ

નોટિફિકેશન તારીખ13 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની શરૂ તારીખ16 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2024

મહત્વની લીંક

ઓફિશ્યલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશ્યલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો
Sticky Ad Example
અહીં ક્લિક કરો!!