UGVCL Recruitment 2024 | ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ ભરતી » Skgujarat

UGVCL recruitment 2024 | ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ ભરતી

જો તમે નોકરી ની શોધમાં હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. Ugvcl ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.પોસ્ટ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ એકાઉન્ટ્સ અરજીઓ મંગાવી છે.

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. Uttar Gujarat vij company limited bharti 2024, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024 છે.

UGVCL recruitment 2024  તેમાં રસ ધરાવતા ઉમેદવારો આમાં ઓનલાઇન અરજી કરી શકે છે . ઉંમર મર્યાદા ,પસંદગી પ્રક્રિયા, ફોર્મ ભરવાની અંતિમ તારીખ, કુલ કેટલી જગ્યા છે , ચલણ ફી તમામ માહિતી નીચે આપેલ છે.


Ugvcl recruitment 2024 | ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ

સંસ્થાugvcl
પોસ્ટડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ એકાઉન્ટ્સ (ST)
કુલ જગ્યા 08
નોકરી સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ22-01-2024
ઓફિસિયલ વેબસાઈટugvcl offical

શૈક્ષણિક લાયકાત

  • CA / CMA / ICWA / M.Com / MBA (ફાઇનાન્સ) માં ન્યૂનતમ 55%
  • કૌશલ્ય: – ઉમેદવાર પાસે સારું જ્ઞાન હોવું જોઈએ , એકાઉન્ટ પદ્ધતિનું જ્ઞાન,સરકાર સાથે સંપર્ક  સત્તાવાળાઓ, અંગ્રેજીમાં સારી કમાન્ડ,  કોમ્પ્યુટરમાં સારી કુશળતા કાર્ય હોવી જોઈએ.
  • અનુભવ પોસ્ટ માટે જરૂરી લાયકાત કર્યા પછી ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ  હોવો જોઈએ.
    શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

ઉંમર મર્યાદા

  • વધુમાં વધુ 40 વર્ષ સુધી
  • મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે.
  • વય મર્યાદામાં મહત્તમ વય છૂટછાટ ફક્ત 45 વર્ષની વય સુધી ધ્યાનમાં લેવામાં આવશે.

Read more : 10th pass govermnt job 2024 | 10 પાસ સરકારી ભરતી

અરજી ફી

  • રૂ.250
  • ઉમેદવારે ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ / નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
    બેંક ચાર્જ ઉમેદવારે આપવો પડશે.
    એકવાર ફી ચૂકવવામાં આવેલી અરજીથી કોઈ પણ સંજોગોમાં પાછી આપવામાં આવશે નહીં પછી કોઈ પણ ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.
    સરકારની ધારા ધોરણ  મુજબ ફેરફાર થઈ શકશે.
  • ચુકવણીની અન્ય કોઈ રીત એટલે કે, ડિમાન્ડ ડ્રાફ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડર, ચેક વગેરે સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, વય છૂટછાટ જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

UGVCL ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ જાવો
  • ત્યારબાદ સત્તાવાર નોટિફિકેશન વાંચો
  • Apply now ના બટન પર ક્લિક કરો
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • ડોક્યુમેન્ટ ફોટો સહિત અપલોડ કરો
  • ફી ની ચૂકવણી કરો
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 02-01-2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22-01-2024
ફી ભરવાની છેલ્લી તારીખ24-01-2024

મહત્વપૂર્ણ લિંક

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી અહીં અરજી કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!