મહિલા વૃતિકા યોજના 2024, બાગાયતી ડિપાર્ટમેન્ટ ગુજરાત ,મહિલા તાલીમાર્થીઓને યોજના,Bagayati Yojana Women’s, ikhedut.gujarat.gov.in
ગુજરાત સરકાર દ્વારા તમામ લોકો માટે મહત્વની યોજના બહાર પાડતા હોય છે તેમાંથી એક છે mahila vrutika yojana gujarat 2024 મહિલા વૃતિકા યોજના છે ikhedutportal આઇ ખેડૂત પોર્ટલ પર યોજના શરૂ કરવામાં આવી છે મહિલા તાલીમાર્થીઓને યોજના તરીકે ઓળખવામાં આવે છે.
ખેડૂતો માટે ઘણી બધી યોજના અમલમાં મુકેલ છે જેમ કે ટ્રેકટર યોજના, કમલ ફ્રૂટ યોજના,ખેડૂત મોબાઇલ સહાય યોજના, ખેડુત સાધન સહાય યોજના એમ અલગ અલગ યોજના ચાલે છે. તેમજ બાગાયતી યોજના હેઠળ મહિલા વૃતિકા ઓની તાલીમ આપવામાં આવે છે.
મહિલા વૃત્તિકા યોજના Mahila Talim Yojana મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના
યોજના નામ | મહિલા તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ યોજના |
હેતુ | મહિલાઓની તાલીમ આપી અને ગૃહ ઉદ્યોગથી આત્મનિર્ભર બનાવા માટે |
સહાય રકમ | પ્રતિ દિવસ 250 રૂપિયા સ્ટાઇપેન્ડ |
ઓફિસિયલ | વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/01/2024 |
મહિલા વૃત્તીકા યોજના મહિલા અને મફત તાલીમ આપવામાં આવે છે જેમાં આઇ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી વિભાગમાં આ યોજના જોવા મળે છે. આ યોજનામાં વિવિધ પ્રકારના શાકભાજી ફળ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમકે અથાણા બનાવવા શરબત સોસ,મોરબો વગેરે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ યોજના ને મહિલા સ્ટાઇપેન્ડ યોજના તરીકે ઓળખવામાં આવે છે.
મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજનાનો ઉદ્દેશ | Bagayati Yojana gujarat 2024
ગુજરાત સરકાર દ્વારા બાગાયતી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ યોજના જેમાં મહિલાઓને એક તાલીમ મેળવવા માટે શિખવવામાં આવે છે. જેથી યોગ્ય માર્ગદર્શન અને સારી રીતના તાલીમ લઈ શકે અને પોતે આત્મ નિર્ભર થઈ શકે.
મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ નિયમો | Mahila Talim Yojana 2024
આઇ ખેડુત પોર્ટલ દ્વારા બાગાયતી યોજનામાં કેટલીક નિયમો શરતો છે જે નીચે મુજબ આપેલ છે.
- જે મહિલા આ યોજના લાભ લેવા માગતી હોય તેની પાસે રેશનકાર્ડ હોવું જોઈએ.
- યોજનાનો લાભ લેવા માટે મહિલાઓને વધુમાં વધુ 50 જેટલી સંખ્યા થવી જોઈએ તો જ ક્લાસ થાય છે .
- આ યોજનામાં દરરોજ 7 કલાકની તાલીમ આપવામાં આવે છે.
- બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી
- અરજી કરનાર મહિલા ગુજરાતના હોવા જોઈએ
- મહિલાઓને પાંચ દિવસની તાલીમ લેવાની હોય છે.
મહિલા વૃત્તિકા યોજના લાભ| Bagayati Vibhag Yojana Benefits
Bagayat Department Gujarat: બાગાયતી વિભાગ દ્વારા મહિલા ટાઈપેન્ટ યોજના હેઠળ પહેલા ઓને મળવાપાત્ર લાભ નીચે મુજબ આપેલા છે .
- આ યોજના વિનામૂલ્ય આપવામાં આવે છે.
- આ યોજન બાગાયતી પાકો વિશે માહિતી આપવામાં આવે છે અને તાલીમ સાથે પણ મળે છે.
- મહિલાને વિવિધ પ્રકારના શાકભાજીને ફળો વિશે તાલીમ મળે છે.
- મહિલાઓને દરરોજના 250 રૂપિયા આપવામાં આવે છે
- આ યોજનમાં પાંચ દિવસની તાલીમ હોય છે
- કુલ 1250 રૂપિયા તાલીમના પાંચ દિવસમાં આપવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ Mahila Bagayati Yojana Gujarat
- આધાર કાર્ડ
- દિવ્યાંગ હોવ તો (દિવ્યાંગતાનું પ્રમાણપત્ર)
- બેંક પાસબુક
- રેશનકાર્ડ
ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું | ikhedut.gujarat.gov.in 2024
- રજીસ્ટ્રેશન કરવા માટેની વિગત નીચે પગલાં લ્યો.
- મહિલા વૃત્તીકા યોજના હેઠળ સૌપ્રથમ તમારે ઓફિસિયલ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે
- તેના પછી યોજના નું મેનુ ખુલશે
- તેમાં બાગાયતી વિભાગ પર ક્લિક કરવાનું
- નીચે એક વિડીયો આપેલ છે તે પ્રમાણે તમે Registration કરી શકશો.
મહત્વની તારીખ
અરજી કરવાની શરૂ તારીખ | જાન્યુઆરી 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 15 જાન્યુઆરી 2024 |
મહત્વની લીંક
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |