મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ અલગ અલગ ટ્રેડ માટે અમુક જગ્યા ખાલી છે તેના માટે ભરતી કરવામાં આવશે .યોગ્ય ઉમેદવાર અરજી કરી શકે છે
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના 2023 24 પ્રોજેક્ટ ગઢસીલા એપ્રેન્ટીસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે અરજીની છેલ્લી તારીખ છે 11 ડિસેમ્બર 2023. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે ઉંમર મર્યાદા ,પગાર ધોરણ, લાયકાત આ તમામ માહિતી નીચે આપેલી છે.
Gmdc મુખ્યમંત્રી યોજના હેઠળ ભરતી 2023
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 11 |
નોકરી સ્થળ | ગઢશીલા (માંડવી) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/12/23 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
- માઇનિંગ એન્જિનિયર – 2
- સિવિલ એન્જિનિયર -1
- It એન્જિનિયર – 1
- કોમ્પ્યુટર ઓપરેટર – 1
- પ્લમ્બર – 1
- ઇલેક્ટ્રિશિયન વાયરમેન – 1
- વેલ્ડર – 1
- એન્વાયરમેન્ટ એન્જિનિયર – 1
કુલ જગ્યા : 11
લાયકાત
- લાયકાત ધોરણ 10 પાસ, 12 પાસ સ્નાતક ,iti, diploma,b. tech b.e,m.sc
ઉંમર મર્યાદા
- 18 થી 30 વર્ષ સુધી
પગાર ધોરણ
- પોસ્ટ મુજબ
પસંદગી પ્રક્રિયા
- રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેમાં તમારું સિલેક્શન થશે.
અરજી કરવા માટે જરૂરી પ્રમાણ પત્રો
- સહી
- ફોટો
- 10 પાસ માર્કશીટ
- 12 પાસ માર્કશીટ
- Iti trade certificate
- ડિગ્રી સર્ટિફિકેટ
- પાન કાર્ડ
- બેંક પાસબુક
- આધાર કાર્ડ
- જરૂરી ડોક્યુમેન્ટ
અરજી મોકલવાનું સ્થળ
- એડ્રેસ : જનરલ મેનેજર જીએમડીસી એલસીબી પ્રોજેક્ટ ગઢસીસા – 370445 તાલુકો માંડવી (જિલ્લો કચ્છ)
મહત્વની તારીખ
શરૂ તારીખ | ડિસેમ્બર |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 ડિસેમ્બર 2023 |
જરૂરી લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |