Idbi બેન્ક 2023 માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે એમાં બે પોસ્ટ છે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટિવ પોસ્ટ છે.
Idbi બેન્ક ભરતી 2023 કુલ 2100 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં અમુક પોસ્ટ ગુજરાતમાં પણ આવેલી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે.
જે લોકો બેંકમાં નોકરી કરવા માંગે છે તેના માટે સારા છે. Idbi બેન્ક ભરતી 2023 પોસ્ટ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ તમામ માહિતી નીચે લિંક આપેલ છે.
Table of Contents
IDBI Bank recruitment 2023 | જુનિયર આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટ
1 thought on “IDBI Bank Bharti 2023 IDBI બેંકમાં 2100 જગ્યા પર ભરતી”