એરટેલ કંપની ભરતી | Airtel Company Bharti 2023 » Skgujarat

એરટેલ કંપની ભરતી | Airtel company bharti 2023

નમસ્કાર મિત્રો એરટેલ કંપની એટલે કે ટેલિકોમ કંપનીમાં નોકરી કરવા માગતા હોય તો એરટેલ કંપની 3,918 પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે તેની સત્તાવાર જાહેરાત આપવાની છે આ ભરતીમાં કોણ અરજી કરી શકે છે પગાર ધોરણ શું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

નોકરીની શોધમાં છો તો આ નોકરી તમારા માટે સારી રહેશે ભારતની સૌથી મોટી કંપની છે. નોકરીની તલાશમાં ઘણી વખત યોગ્ય લાયકાત હોવા છતાં નથી મળતું. આવા સંજોગોમાં એરટેલ કંપની વાળા ભરતી જાહેર કરી છે તો તમારામાં ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ.

Airtel company bharti 2023

સંસ્થા Airtel company bharti 
પોસ્ટ વિવિધ
લાયકાત 10/12/ સ્નાતક
અરજી પ્રકાર ઓનલાઇન
નોકરી સ્થળ
અરજી કરવાની છેલ્લી તારીખ
વેબસાઈટ

શૈક્ષણિક લાયકાત

એરટેલ કંપનીમાં જે ભરતી આવી છે એમાં શૈક્ષણિક લાયકાતની વાત કે તો પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ હોવા જોઈએ અને તમામ ભરતી માટે અલગ અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે આ ભરતી સંપૂર્ણ માહિતી ઓફિસિયલ નોટિફિકેશન વાંચો તેમાં આપેલ છે.

ઉંમર મર્યાદા

  • આ ભરતી માટે ઉમેદવારોએ લઘુત્તમભાઈ 18 વર્ષ નક્કી કરવામાં આવી છે અને જ્યારે વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે.

પગાર ધોરણ

પોસ્ટ મુજબ

  • જરૂરી ડોક્યુમેન્ટ
  • ફોટો
  • સહિ
  • આધારકાર્ડ
  •  પાનકાર્ડ
  • માર્કશીટ 
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ airtel ઓનલાઈન નોટિફિકેશન વાંચો
  • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ માં આગળ વધો
  • ઓફિસિયલ વેબસાઈટ ગયા પછી કેરિયર વિકલ્પ પસંદ કરો
  • ભરતી ની નોટિફિકેશન જાહેર કરવાનું છે તે પોસ્ટ ચેક કરો
  • તેમ પછી ઓનલાઈન અરજી વિકલ્પ ઉપર ક્લિક કરો.

Read more : idbi bank bharti 2100

મહત્વની તારીખ

  • Airtel કંપનીની ભરતી અરજી ફોર્મ ઓનલાઈન થી જ તમારે ભરવાના છે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પ્રોસેસ છે તેની સત્તાવાર જાહેરાતમાં આપેલ છે.

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

2 thoughts on “એરટેલ કંપની ભરતી | Airtel company bharti 2023”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!