નેશનલ હેલ્થ મિશન nhm અંતર્ગત ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે અલગ અલગ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નેશનલ મિશન કુલ 6 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
નેશનલ હેલ્થ મિશન સુરેન્દ્રનગર ખાતે 42 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 ડિસેમ્બર 2023 લાયકાત શું છે પગાર ધોરણ શું છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
NHM સુરેન્દ્રનગર ભરતી 2023
પોસ્ટ | વિવિધ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
નોકરી સ્થળ | સુરેન્દ્રનગર |
અરજી કરવાની છેલ્લી તારીખ | 2 ડિસેમ્બર 2023 |
વેબસાઈટ | arogyasarthi.gujarat.gov.in |
પોસ્ટ ની વિગત
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર cho – 35
- આયુષ મેડિકલ ઓફિસર – 1
- મેડિકલ ઓફિસર nppc – 1
- સ્ટાફ નર્સ nppc – 1
- મેડિકલ ઓફિસર np-ncd – 2
- રિહેબીલીટેશન વર્કર nphce – 2
કુલ જગ્યા 42
શૈક્ષણિક લાયકાત
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર cho – bamh/b.sc/
- આયુષ મેડિકલ ઓફિસર – bams/bsam/bhms
- મેડિકલ ઓફિસર nppc – m.b.b.s
- સ્ટાફ નર્સ nppc – gnm
- મેડિકલ ઓફિસર np-ncd – m.b.b.s
- રિહેબીલીટેશન વર્કર nphce – 10+2 /diploma
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર cho – 25000/-
- આયુષ મેડિકલ ઓફિસર – 25,000/-
- મેડિકલ ઓફિસર nppc – 60,000/-
- સ્ટાફ નર્સ nppc – 13,000/-
- મેડિકલ ઓફિસર np-ncd – 60,000/-
- રિહેબીલીટેશન વર્કર nphce – 11,000/-
જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો
- સહિ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- માર્કશીટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો www.arogysarthi.gov.in
- જે પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે તેની જાહેરાત વાંચો.
- એપ્લાય નવના બટન ઉપર ક્લિક કરો.
- જરૂરી માહિતી એન્ટર કરો
- જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરો.
- ત્યારબાદ સબમીટ કરો.
- ત્યારબાદ ફોનની પ્રિન્ટ કાઢી લો.
નોંધ. આ ભરતી ૧૧ માસના આધારિત છે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 23 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 2 ડિસેમ્બર 2023 |
મહત્વની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |