Aaganwadi Bharti Gujarat Merit List Declared જોવો તમારું નામ છે કે નહીં » Skgujarat

Aaganwadi bharti gujarat merit list declared જોવો તમારું નામ છે કે નહીં

આંગણવાડી ભરતી માટેના જે ફોર્મ ભરાયા હતા તેનું મેરીટ જાહેર કરી દેવામાં આવ્યું છે નીચેની લીંક આપેલ છે ત્યાંથી તમે તમારું નામ  છે કે નહિ તે જોઈ શકશો.

ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર માટે પોસ્ટ બહાર પાડી હતી તેમાં ઘણા લોકો અરજી પણ કરી હતી અરજી પ્રક્રિયા તો બંધ થઈ ગઈ છે પરંતુ તેનું મેરીટ જાહેર થઈ ગયું છે.

જેમાં તમે મેરીટ લીસ્ટમાં તમારું નામ છે કે નહીં તે તપાસી શકો છો આમાં કોઈ પણ પ્રકારની ભરતીમાં હતી તેમાં એક્ઝામ ન હોતી પરંતુ તમારી ટકાવારીના આધારે જ આમાં મેરી જાહેર કરવામાં આવ્યું છે.

આંગણવાડી ભરતી 2023 માં સીધી ભરતી હતી એ પણ તમારા 10 અને 12ના ટકાવારી ઉપર હતી. આંગણવાડી ભરતી ની પસંદગી પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે જે માટે નીચે લીસ્ટ આપેલ છે.

Ehrms gujarat anganwadi bharti merit list 2023 pdf download

સંથા ehrms gujarat anganwadi 2023
Resultmerit list
Merit list date20 ડિસેમ્બર 2023
Official website wcd.gujarat.gov.in
Total post10500

Wcd aaganwadi bharti merit list 2023

જે પણ આંગણવાડી ના ફોર્મ ભર્યા છે તેનું મેરીટ જાહેર કરી દેવામાં આવ્યો છે જેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવે છે તેનું પરિણામ જોવા માટે નીચે pdf આપેલ છે તેનું ડાઉનલોડ કરીને જોઈ શકો છો.

આંગણવાડી ભરતી નું મેરીટ લીસ્ટ 2030 pdf download  કરવા અને વાંચવા માટે નીચે ક્લિક કરો

How to download aaganwadi bharti gujarat merit list 2023/24

  • આંગણવાડી ભરતી ભરતી મેરિટ લિસ્ટ જાહેર 2023 24 
  • આંગણવાડી ભરતી ગુજરાત મેરીટ યાદી તૈયાર થઈ ગઈ
  • Aaganwadi bharti merit list 2023 pdf download
  • ઓફિસિયલ વેબસાઈટ ઉપર ક્લિક કરો
  • Wcd આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે પ્રોસેસ
  • આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ 2023 24 ગુજરાત આંગણવાડી ભરતી વિશે વધુ માહિતી માટે
Result link  અહી ક્લિક કરો 

Leave a Comment