Bandhan Bank recruitment 2023 બંધન બેન્ક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેને સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.
આ ભરતીની સુચના સતાવાર જાહેરાત આપેલી છે જેમાં પોસ્ટ લાયકાત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પગાર ધોરણ એ તમામ માહિતી આપેલ છે.
Bandhan Bank recruitment ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023
ભરતી | બંધન બેન્ક |
પોસ્ટ | ડેટા એન્ટ્રી ઓપરેટ |
પગાર | 20,000 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 27/12/23 |
ઓફિસિયલ વેબસાઈટ | www.ncs.gov.in |
લાયકાત
- બંધન બેન્ક દ્વારાસતાવાર માહિતી આપવામાં આવી છે કે ધોરણ 12 પાસ હોવા જોઈએ
- સારુ કોમ્યુનિકેશન
- ઓનલાઇન માહિતી
- સામાન્ય અંગ્રેજી
- ટેકનોલોજી ને લગતુ જ્ઞાન
પગાર ધોરણ
- 20,000 થી 30,000 સુધી
- બંધ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ઓછામાં ઓછી 20 હજાર પગાર થી 30,000 વચ્ચે રહશે.
પસંદગી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારું ઇન્ટરવ્યૂ લેશે અને એમાં તમને સામાન્ય પ્રશ્નો પૂછશે બેન્કિંગ લખતા અને અન્ય જનરલ પૂછશે
- ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે
વય મર્યાદા
- 18 થી 35
- બંધન બેન્ક દ્વારા સત્તાવાર જાહેરાત મુજબ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ.
ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે
- પાસપોર્ટ સાઈઝ
- સિગ્નેચર
- આધાર કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- માર્કશીટ
- અન્ય જરૂરી દસ્તાવેજ
કેવી રીતે અરજી કરવી ઓનલાઇન
- સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો ncs.gov.in
- પછી job seekers વિકલ્પ પસંદ કરો
- નોટિફિકેશન ચેક કરો અને તેની સંપૂર્ણ માહિતી વાંચો.
- જેમાં જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે કરો.
- તમામ વસ્તુ એન્ટર કર્યા બાદ ફોર્મ ને સબમીટ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 06/11/23 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 27/12/23 |
મહત્વની લીંક