Bandhan Bank Recruitment 2023 ધોરણ 12 પાસ ઉપર ભરતી  » Skgujarat

Bandhan Bank recruitment 2023 ધોરણ 12 પાસ ઉપર ભરતી 

Bandhan Bank recruitment 2023 બંધન બેન્ક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેને સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

આ ભરતીની સુચના સતાવાર જાહેરાત આપેલી છે જેમાં પોસ્ટ લાયકાત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પગાર ધોરણ એ તમામ માહિતી આપેલ છે.

Bandhan Bank recruitment ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

ભરતી બંધન બેન્ક 
પોસ્ટ ડેટા એન્ટ્રી ઓપરેટ
પગાર 20,000
અરજી પ્રકાર ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 27/12/23
ઓફિસિયલ વેબસાઈટ www.ncs.gov.in

લાયકાત 

  • બંધન બેન્ક દ્વારાસતાવાર માહિતી આપવામાં આવી છે કે ધોરણ 12 પાસ હોવા જોઈએ
  • સારુ કોમ્યુનિકેશન
  • ઓનલાઇન માહિતી
  • સામાન્ય અંગ્રેજી
  • ટેકનોલોજી ને લગતુ જ્ઞાન

પગાર ધોરણ

  • 20,000 થી 30,000 સુધી
  • બંધ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ઓછામાં ઓછી 20 હજાર પગાર થી 30,000 વચ્ચે રહશે.

પસંદગી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારું ઇન્ટરવ્યૂ લેશે અને એમાં તમને સામાન્ય પ્રશ્નો પૂછશે બેન્કિંગ લખતા અને અન્ય જનરલ પૂછશે
  • ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે

વય મર્યાદા

  • 18 થી 35
  • બંધન બેન્ક દ્વારા સત્તાવાર જાહેરાત મુજબ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ.

ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે

  • પાસપોર્ટ સાઈઝ
  • સિગ્નેચર 
  • આધાર કાર્ડ 
  • ડ્રાઇવિંગ લાઇસન્સ 
  • માર્કશીટ 
  • અન્ય જરૂરી દસ્તાવેજ

કેવી રીતે અરજી કરવી ઓનલાઇન

  • સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો ncs.gov.in
  • પછી job seekers વિકલ્પ પસંદ કરો
  • નોટિફિકેશન ચેક કરો અને તેની સંપૂર્ણ માહિતી વાંચો.
  • જેમાં જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે કરો.
  • તમામ વસ્તુ એન્ટર કર્યા બાદ ફોર્મ ને સબમીટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી 

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 06/11/23
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 27/12/23

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!