Food corporation of India bharti પટાવાળા ક્લાર્ક ની ભરતી તમે નોકરી શોધમાં હોય તો ભારતીય ખાદ્ય નિગમ માં પટાવાળા અને ક્લાર્કની અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.
Fci ફૂડ કોપરેશન ઓફ ઇન્ડિયા રિક્વાયરમેન્ટ 2023 બકા ધોરણ શૈક્ષણિક લાયક અરજી કરવાની છેલ્લી તારીખ વય મર્યાદા આ તમામ માહિતી નીચે આપેલ છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અલગ અલગ પોસ્ટ આવેલી છે મેનેજર જુનિયર એન્જિનિયર સિવિલ એન્જિન ઇલેક્ટ્રિક એન્જિનિયર મિકેનિક છે સ્ટેનો ગ્રાફર વોચમેન આસિસ્ટન્ટ જેવી અલગ-અલગ માટે કેન્દ્રીય ભરતી કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
Food corporation of India peon bharti 2023
મેનેજર પદ માટે 28 વર્ષ સુધી અને મેનેજર હિન્દી પોસ્ટ માટે 35 વર્ષ.
જુનિયર એન્જિનિયર માટે અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉમર 25 વર્ષ હોવી જોઈએ ગ્રાઉન્ડ લેવલ માટે અરજી કરવા માટે હિન્દી ટાઈપિસ્ટની પોસ્ટ માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ.
ચોકીદાર એફસીઆઇ મદદનીશ ક્રેડ 3 ની જગ્યા માટે 25 વર્ષ સુધી અને સહાયક ગ્રેટ હિન્દી માટે વધુમાં વધુ 28 વર્ષ.
Fci પટાવાળા ભરતી 2023
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 10590 |
લાયકાત | 12 પાસ થી સ્નાતક |
પગાર | 15,900 થી 90,500 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાન્યુઆરી 2024 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
Fci પટાવાળા ભરતી 2023 ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- 10 અને 12માની માર્કશીટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- એડ્રેસ ગ્રુપ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- જરૂરી ડોક્યુમેન્ટ
Fci પટાવાળા ભરતી 2023 નિયમો અને શરતો
- આ ભરતી માટે ફક્ત જે રાજ્યમાં ભરતી છે તેને જ કરી શકે છે.
- ભરતી ના પદ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોવો જોઈએ.
- ભરતીને માટે યોગ્ય ઉંમર મર્યાદા હોવો જોઈએ.
- ભરતી ના પદ માટે લાયક 10 પાસ અને 12 પાસ સ્નાતક હોવા જોઈએ.
અરજી ફી
- Ur, OBC, SC, St, EWS, PWD, women –
મહત્વની લીંક
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
1 thought on “FCI peon Clerk bharti 2023 પટાવાળા ભરતી”