GSSSB gujarat gaun seva pasandgi mandal bharti 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ ભરતી 2024 યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારો આમાં ઓનલાઇન અરજી કરી શકે છે. Gsssb કુલ જગ્યા 4300 માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં વિવિધ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો.
Gujarat gaun seva pasandgi madal gsssb 2024 ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ દ્રારા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, સિલેક્શન પ્રોસેસ તમામ માહિતી નીચે આપેલ છે.
GSSSB Recruitment 2024
સંસ્થા | Gaun seva pasandgi mandal |
પોસ્ટ | ક્લાર્ક અને અન્ય |
શૈક્ષણિક યોગ્યતા | પોસ્ટ મુજબ |
કુલ જગ્યા | 4300 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 31/012024 |
ઓફિસીયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov |
પોસ્ટ વિગતવાર માહિતી gsssb 2024
- હેન્ડ ક્લાર્ક 169
- સિનિયર ક્લાર્ક 532
- ઓફીસ આસિસ્ટન્ટ 210
- કલેકટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક 2
- કચેરી અધિક્ષક 3
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ 1 45
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2 53
- સ્ટેમ્પ નિરીક્ષક 23
- સમાજ કલ્યાણ નિરીક્ષક 46
- મદદની સમાજ કલ્યાણ અધિકારી 13
- સમાજ કલ્યાણ નિરીક્ષક 102
- ગૃહ માતા 6
- ગ્રુપ પતિ 14
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 65
- મદદની સમાજ કલ્યાણ અધિકારી 7
- આસિસ્ટન્ટ મેનેજર 372
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)26
- જુનિયર આસિસ્ટન્ટ 8
- જુનિયર કલાર્ક 2018
- જુનિયર કલાર્ક કલેક્ટર કચેરી 590
- આસિસ્ટન્ટ / ડેપો મેનેજર
- કુલ જગ્યા 4304
શૈક્ષણિક લાયકાત
- સ્નાતક શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવાર કેન્દ્ર રાજ્ય કોઈ પણ ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. અથવા જેતે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ.
ઉંમર મર્યાદા
- 20 વર્ષની ઓછી નહિ
- 35 વર્ષથી વધુ નહિ
જનરલ મહિલા ઉમેદવારો અનામત વર્ગ ના પુરુષ અને સ્ત્રી, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો છૂટ છાટ મળશે.
પગાર ધોરણ salary
- હેન્ડ ક્લાર્ક : 40,800
- સિનિયર ક્લાર્ક : 26,000
- જુનિયર ક્લાર્ક : 26,000
- ઓફીસ આસિસ્ટન્ટ 26,000
- કલેકટર કચેરીના ક્લાર્ક 26,000
- કાર્યાલય અધિક્ષક 49,600
- કચેરી અધિક્ષક 49,600
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ 1 49,600
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2 40,800
- સ્ટેમ્પ નિરીક્ષક 40,800
- સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800
- મદદની સમાજ કલ્યાણ અધિકારી 49,600
- સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800
- ગૃહ માતા 26,000
- ગ્રુપ પતિ 26,000
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 49,600
- મદદની સમાજ કલ્યાણ અધિકારી 49,600
- આસિસ્ટન્ટ મેનેજર 26,000
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) 40,800
- જુનિયર આસિસ્ટન્ટ 26,000
અરજી ફી
- General category : 500
- Obc sebc,sc,st,x service man : 400
અરજી ફી તમારે ઓનલાઇન ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ upi અથવા ચૂકવવાની રહેશે ઓનલાઇન ચુકવ્યા બાદ તમારે તેની પ્રિન્ટ રીસીપ્ટ પર પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
તમે એક્ઝામમાં હાજર રહો છો તો તમને ફી પાછી મળી જશે.
ઉમેદવાર એક્ઝામ ગેર હાજર રહેશે તો તેને પરીક્ષા ફી પરત નહીં મળે.
Gsssb prilims exam syllabus
Reasoning | 40 mark |
Quantitive aptitude | 30 mark |
English | 15 |
Gujarati 15 | 15 |
Total | 100 mark |
ખોટા પ્રશ્ન 0.25 નેગેટિવ માર્ક
પ્રાથમિક પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો રહેશે અને 100 માર્કનું પેપર રહશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ojas.gujarat.gov.in સર્ચ કરો
- સતાવાર જાહેરાત વાંચો
- ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો
- જે પોસ્ટ માટે એપ્લાય કરવાનું હોય તે પોસ્ટ પર ક્લિક કરો
- જરૂરી માહિતી એન્ટર કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફી ની ચુકવણી કરો
- સબમિટ બટન ક્લિક કરો
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 04/01/24 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 31/01/24 |
મહત્વની લિંક
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |