Gujarat Bharti Melo 2024 ,ગુજરાતમાં 500 થી પણ વધારે જગ્યાઓ માટે ભરતી મેળો આયોજન થવાનું છે જેમાં આ ભરતી માટે કઈ તારીખે થવાનો છે,પોસ્ટનું નામ ,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી માટે નીચે આપેલી છે.
Gujarat Bharti Mela 2024 | Gujarat Job Fair
સંસ્થા | સુઝુકી મોટર |
પોસ્ટ | અલગ અલગ |
અરજી પ્રકાર | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 30/01/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.suzukimotorcycle.co.in/ |
પોસ્ટનું નામ
- સુઝુકી મોટર દ્વારા પેઈન્ટર,મોટર મિકેનિક,ઈલેક્ટ્રીશિયન,ટૂલ એન્ડ ડાયમેકર મશીનીસ્ટ,ટ્રેક્ટર મિકેનિક, ડીઝલ મેકેનિક, ફીટર, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર તથા ટર્નરના પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત | education qualification
- સુઝુકી મોટર દ્વારા શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે અને વધુ માહિતી માટે તમે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.
અરજી ફી | application fee
- આ ભરતીમાં તમારે એક પણ પ્રકારની ફી આપવાની નથી. તમારે વિના મૂલ્ય ફોર્મ જગ્યા સ્થળ ભરી આપવામાં આવશે સુઝુકી મોટર દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પગાર ધોરણ | salary
- Suzuki motor માં ભરતી મેળામાં સિલેક્શન થયા બાદ તમને મહિને 16,900 પગાર આપવામાં આવશે જેમાં તમને રહેવા જમવાની અને સેફટી શુઝ અને બે જોડી યુનિફોર્મ પણ આ સુવિધા આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા | selection process
- આ ભરતીમાં તમારી કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી માત્ર તમારે ઇન્ટરવ્યૂના ઉપર આધાર રાખે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- સહી
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ lc
- તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
મહત્વની તારીખો
ભારતીની સૌથી મોટી નામાંકિત કંપની સુઝુકી મોટર તેની ભરતી મેળાનું આયોજન જાહેર કર્યું છે. આ ભરતીનું સત્તાવાર જાહેરાત 26 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી. તમારે માત્ર રૂબરૂ આવી ઇન્ટરવ્યૂ નીચેના સ્થળે હાજર થવાનું રહેશે.
Read more :
- VMC Recruitment 2024 | પોસ્ટ જુનિયર ક્લાર્ક, ફાયરમેન,ચોકીદાર | હમણાજ અરજી કરો
- ઓઇલ ઇન્ડિયા દ્વારા 421 જગ્યા પર ભરતી 2024 | Oil india recruitment જાણો વિગતવાર
ઇન્ટરવ્યૂની તારીખ
ઇન્ટરવ્યૂની તારીખ | 30/01/2024 સવારે 09:30 કલાકે |
ઇન્ટરવ્યુ સ્થળ
- સરકારી ITI આણંદ: GRID પાસે, લાંભવેલ રોડ, આણંદ
- સરકારી ITI સુરત: મજુરાગેટ, સુરત
- સરકારી ITI કાલાવાડ: સીતારામ ગૌશાળા પાસે, જામનગર રોડ, કાલાવાડ
- સરકારી ITI ભાવનગર: પોલીટેકનીક કોલેજ પાછળ, વિદ્યાનગર, ભાવનગર
- સરકારી ITI દાહોદ: ઝાલોદ રોડ, દાહોદ
મહત્વની લિંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Note. મિત્રો અહીં આપવામાં આવતી ભરતી ની માહિતી સમાચારપત્ર રોજગાર પત્રો તેમજ ન્યુઝમાંથી લેવામાં આવતા હોય છે.ભરતીમાં આપવામાં આવતી માહિતી માં કોઈપણ પ્રકારની ત્રુટી હોય તો તમને વિનંતી છે કે અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશન વાંચો અથવા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લો.
Ajay.S.Chavda
iti ka certificate chahiye
Hii 7874550705
Ajay Singh Chauhan varsola tekaravalu faliyu
job chahiye
Hii parmar Rajesh
Hi 9624186658
7863033071
Thakarasi Desai