ISRO Recruitment 2024 | ઈસરોમાં 10 થી સ્નાતક માટે 157 જગ્યા પર ભરતી, અરજી કરો » Skgujarat

ISRO Recruitment 2024 | ઈસરોમાં 10 થી સ્નાતક માટે 157 જગ્યા પર ભરતી, અરજી કરો

ISRO Recruitment 2024 | ઈસરોમાં ધોરણ 10 પાસ થી સ્નાતક સુધી કુલ 157 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઇસરોમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

Isro recruitment 2024 ઈસરો દ્વારા ભરતી અંગેની વિવિધ માહિતી જેમકે ઉમર મર્યાદા, પોસ્ટ ,પગાર ધોરણ ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી ત્યાં સુધી ઓનલાઇન આવેદન સતાવાર વેબસાઈટ પર કરી શકશો.

ISRO Recruitment 2024 | ઈસરોમાં ભરતી

સંસ્થાઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
પોસ્ટઅલગ અલગ
અરજી પ્રકારઓનલાઇન
અરજી છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://www.isro.gov.in

પોસ્ટ વિગતવાર

  • ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ,સાઇન્ટીસ્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન,લાઇબ્રરી આસિસ્ટન્ટ, ફાયરમેન, કુક, લાઈટ વિહિકલ ડ્રાઈવર, હેવી વિહિકલ ડ્રાઈવરના વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

કુલ જગ્યા

  • ઇન્ડિયન રિસર્ચ ની ભરતી માટે કુલ જગ્યા 157 છે. જેની માહિતી નીચે નોટિફિકેશન આપેલ છે તે તમે વાચી શકો છો.

શૈક્ષણિક લાયકાત

  • ઈસરો ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ થી લઈને સ્નાતક એમ જુદી જુદી પોસ્ટ માટે લાયકાત છે.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

પગાર ધોરણ

  • Isro recruitment 2024 પસંદગી થઈ ગયા બાદ તમને સરકારના નિયમ મુજબ લેવલ-2 થી લેવલ-10 મુજબ મહિને રૂપિયા 19,900 થી લઈ 63,200 તથા રૂપિયા 56,100 થી 1,77,500 સુધી પગારધોરણ મળશે.

વયમર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 35 વર્ષ સુધી
  • ઇસરો દ્વારા ભરતીમાં ઉંમર મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને અનામત કેટેગરી વાળા ઉમેદવારોને મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

  • ઇસરોમાં નીચે મુજબની પરીક્ષા લેવામાં આવશે
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ પરીક્ષા

જરૂરી ડોક્યુમેન્ટ

  • ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ આપેલ છે
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્
  • સહી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી પુરાવાઓ

Read more :

અરજી કઈ રીતે કરવી?

  • ઈસરો ની ભરતી માં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે જેમાં તમારે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન વાંચી ત્યારબાદ અરજી પર તમારે અરજી કરવાની રહેશે જેમાં તમારી જરૂરી માહિતી એન્ટર કરવાની અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું ફોર્મ સમિટ થઈ જશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાના શરૂ 27 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024

Isro notification 2024 ઇસરો દ્વારા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન 24 જાન્યુઆરી 2024 ના રોજ જાહેર કરવામા આવ્યું છે. અને જેમાં ફોર્મ ભરવાના શરૂ 27 જાન્યુઆરી 2024 ભરી શકશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી.

મહત્વની લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
Home page અહીં ક્લિક કરો

1 thought on “ISRO Recruitment 2024 | ઈસરોમાં 10 થી સ્નાતક માટે 157 જગ્યા પર ભરતી, અરજી કરો”

Leave a Comment