10 પાસ વન વિભાગમાં ભરતી 2024 | Gujarat Van Vibhag Recruitment જાણો વિગતવાર » Skgujarat

10 પાસ વન વિભાગમાં ભરતી 2024 | Gujarat Van vibhag recruitment જાણો વિગતવાર

ગુજરાત વન વિભાગમાં ભરતી 2024 ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી દ્વારા વન વિભાગમાં ડુંગર ઉત્તર પરિક્ષેત્ર જુનાગઢ કચેરી હેઠળ કાર્ય વિસ્તાર માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે.

જે લોકો 10 પાસ છે કે આ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. Gujarat Van vibhag recruitment 2024 ગુજરાત વન વિભાગ ભરતી જેમાં શૈક્ષણિક લાયકાત ,અનુભવ નામ સરનામું, ઉમર મર્યાદા  તમામ માહિતી તમારે ઝેરોક્ષ નકલ સાથે ફોટોગ્રાફ સાથે 15 જાન્યુઆરી 2024 સવારે 11:00 કલાકે વોક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે નીચેના સ્થળે હાજર થવાનું રહેશે .

તમે ધોરણ 10 પાસ છો તો ચોક્કસ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકો છો.ગુજરાત વન વિભાગ ભરતી એડ્રેસ નું સ્થળ નીચે આપેલ છે. સંપૂર્ણ માહિતી માટે વિગતવાર વાંચો.

Gujarat van vibhag recruitment 2024 deatils

સંસ્થા ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી
પોસ્ટવન્ય પ્રાણી
કુલ જગ્યા 1 અંદાજિત
નોકરી સ્થળજૂનાગઢ
વોક ઇન્ટરવ્યૂ તારીખ 15/01/2024
Join whatsapp groupઅહીં ક્લિક કરો

પોસ્ટ વિગત

  • વન્ય પ્રાણી
  • શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રાણી વિશેની જાણકારી અને રુચિ હોવી જોઈએ.

વય મર્યાદા

  • વધુમાં વધુ 38 વર્ષ સુધી
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂમાં લાયકાત તો અનુભવને ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવશે.

અરજી ફી

  • નિ: શુલ્ક

જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 માર્કશીટ
  • આધાકાર્ડ
  • અનુભવ પ્રમાણ પત્ર
  • અન્ય

ઇન્ટરવ્યૂ : તમારે આમાં અરજી કરવાની નથી રૂબરૂ જ ઇન્ટરવ્યૂ આપવાનું છે 15 જાન્યુઆરી 2024માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે.

નોંધ: વોકિંગ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે 15 જાન્યુઆરી 2024 સવારે 10 થી 11 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે ત્યારબાદ કરવામાં નહીં આવે તો તમારે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારબાદ જ તમારું ઇન્ટરવ્યૂ લેવાશે.

એડ્રેસ : ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી નાયબ વન સંરક્ષક કચેરી , જુનાગઢ વન વિભાગ , સરદાર જુનાગઢ
પીનકોડ 362001
ફોન નંબર 0285 2631182
Email : dcfjun@gmail.com

મહત્વની તારીખ

વોક ઇન્ટરવ્યૂ તારીખ 15 જાન્યુઆરી 2024

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Read more :

taluka helth kacheri bharti
8 pass driver peon bharti
surat muncipal corporation

8 thoughts on “10 પાસ વન વિભાગમાં ભરતી 2024 | Gujarat Van vibhag recruitment જાણો વિગતવાર”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!