High Court System Assistant Recruitment 2024 જાણો સંપૂર્ણ માહિતી » Skgujarat

High court system assistant recruitment 2024 જાણો સંપૂર્ણ માહિતી

High court system assistant recruitment 2024 રાજસ્થાનમાં હાઇકોર્ટ સિસ્ટમ આસિસ્ટન્ટની જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે . હાઇકોર્ટ સિસ્ટમ આસિસ્ટન્ટ માં ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

હાઇકોર્ટ આસિસ્ટન્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ પોસ્ટ છે તમામ માહિતી આપેલ છે.

જો તમે પણ સરકારી નોકરી મેળવવા માગતા હોય તો તમે આમાં ચોક્કસ અરજી કરજો અને તમારા મિત્રોને પણ જાણ કરજો જેથી તે પણ આ પરીક્ષા આપીને નોકરી મેળવી શકે. જે લોકો યોગ્ય લાયકાત ધરાવતા હોય તેને ચોક્કસ અરજી કરવી જોઈએ જેનાથી ચાન્સ મળી શકે.

High court system assistant recruitment 2024

સંસ્થાનું નામ high court
post વિવિધ
લાયકાત પોસ્ટ મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ 04/01/24
ઓફિસિયલ વેબસાઈટ અહી ક્લિક કરો

વય મર્યાદા

  • હાઇકોર્ટ સિસ્ટમ આસિસ્ટન્ટ ની જગ્યા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.
  • સરકારના ભરતી ધોરણ નિયમ મુજબ જે લોકોને કેટેગરી વાઈઝ છૂટછાટ મળવા પાત્ર છે.
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી

શૈક્ષણિક લાયકાત

  • હાઇકોર્ટ સિસ્ટમ આસિસ્ટન્ટ ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ સત્તાવાર નોટિફિકેશન વાંચવી ત્યારબાદ જરૂરી માહિતી તપાસ્યા બાદ તમે ઓનલાઇન અરજી કરી શકશો
  • ઓનલાઇન અરજી કરવા માટેની લીંક તમે નીચે આપેલ છે

અરજી ફી

  • General category : 750/-
  • OBC/EWS/MBC : 600/-
  • ST/Sc/,PWD : 450/-

હાઇકોર્ટ આસિસ્ટન્ટની ભરતી માટે સામાન્ય કેટેગરી માટે 750 ઓબીસી ,ews 600, એસી એસ્ટી માટે 450

કઈ રીતે અરજી કરવી high court system aasistant ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવ.
  • અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • નોટિફિકેશન વાંચો.
  • નોટિફિકેશન વાંચ્યા પછી શું શું લાયકાત માંગે છે તે ડોક્યુમેન્ટ ભેગા કરો.
  • ઓનલાઇન અરજી પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફી ચૂકવો
  • પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 04/01/24
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/02/24

4 જાન્યુઆરી 2024 થી 3 ફેબ્રુઆરી 2024 સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો.

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment