How To Apply IDFC First Bank Personal Loan | આઈડીએફસી ફર્સ્ટ બેંક પર્સનલ લોન » Skgujarat

How to Apply IDFC First Bank Personal Loan | આઈડીએફસી ફર્સ્ટ બેંક પર્સનલ લોન

How to Apply IDFC First Bank Personal Loan Gujarati | IDFC First Bank Loan Details | IDFC Personal Loan Interest Rate Calculator | IDFC First Bank Loan Payment | આઈડીએફસી ફર્સ્ટ બેંક પર્સનલ લોન

IDFC First Bank Personal Loan : શું મિત્રો તમે IDFC First Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન શું છે, IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને IDFC First Personal Loan મેળવવા માટેની પ્રોસેસ શું છે. તમામ માહિતી સરળ અને ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો, આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચો.

How to Apply IDFC First Bank Personal Loan

IDFC ફર્સ્ટ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 1 કરોડ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે. IDFC First Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.70% થી વધુ હોય છે. આ વ્યાજદર IDFC First Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

Highlight of How to Apply IDFC First Bank Personal Loan

આર્ટિકલનું નામ How to Apply IDFC First Bank Personal Loan
બેંકનું નામIDFC First Bank
કઈ રીતે અરજી કરવાની ? ઑનલાઈન
કોણ અરજી કરી શકે છે ? IDFC First Bank ના ખાતાધારક
લોનની રકમ 50 હજાર થી 10 લાખ રૂપિયા સુધીની લોન
ઑફિશીયલ વેબસાઈટઅહીં કલીક કરો…

Type of Idfc First Bank Personal Loan

મિત્રો અહીં નીચે IDFC First Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

(1) લગ્ન માટે IDFC First Bank Personal Loan

જે ખાતાધારકો તેમના લગ્ન સંબંધિત ખર્ચાઓને પુરા કરવા માંગે છે. તે ખાતાધારકો બેંક પાસેથી IDFC ફર્સ્ટ બેંક મેરેજ લોન મેળવી શકે છે.

(2) મુસાફરી માટે IDFC First Bank Personal Loan

જે બેંક ખાતાધારકો ટ્રાવેલ સંબંધિત પ્રવૃત્તિઓ માટેની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે IDFC ફર્સ્ટ ટ્રાવેલ લોન મેળવી શકે છે.

(3) ઇમરજન્સી માટે IDFC First Bank Personal Loan

જે ખાતાધારકોને કટોકટી દરમિયાન અણધારી સમસ્યા છે, તેવા બેંક ખાતાધારકો તેમની પોતાની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે પર્સનલ લોન મેળવી શકે છે.

(4) IDFC First Bank મેડિકલ લોન

જે અરજદાર હોસ્પિટલમાં દાખલ થવા, સારવારનો ખર્ચ પૂરો કે વિવિધ સારવાર ના ખર્ચ પુરા કરવા માટે IDFC First Bankમાંથી મેડિકલ લોન મેળવી શકે છે.

(5) IDFC First Bank Small Loan

જે ખાતાધારકોને નાની મૂડીની જરૂરિયાત હોય છે, તેમને IDFC ફર્સ્ટ બેંક અરજદારોની નાની મૂડીની જરૂરિયાતોને પુરી કરવા માટે સ્મોલ પર્સનલ લોન આપે છે.

IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા

મિત્રો તમે IDFC First Personal Loan લેવા માટે પાત્ર છો, કેમ? તે નીચે મુજબની માહિતી દ્વારા તે જાણી શકો છો.

પગારદાર ખાતાધારકો માટે પાત્રતા

1.લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ હોવી જોઈએ.

2.લોનની પરિપક્વતા સમયે અરજદાર 60 વર્ષ કે નિવૃત્તિની ઉંમર સુધી પહોંચ્યો હોવો જોઈએ.

સ્વ-રોજગાર ખાતાધારકો માટે પાત્રતા

1.લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ.

2.લોનની પરિપક્વતા સમયે અરજદાર 60 વર્ષ કે નિવૃત્તિની ઉંમર સુધી પહોંચ્યો હોવો જોઈએ.

3.અરજદાર ઓછામાં ઓછો 3 વર્ષથી વ્યવસાયમાં જોડાયેલો હોવો જોઈએ.

DFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે?

પગારદાર ખાતાધારકો

ફોર્મ 60

ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

માલિકીનો પુરાવો : કોઈપણ એક – (લેટેસ્ટ વોટર ટેક્સ બિલ, નવીનતમ વીજ બિલ, હાલના માલિકના નામે નવીનતમ ઉપયોગિતા બિલ સાથેનું વેચાણ ખત, નવીનતમ પ્રોપર્ટી ટેક્સ બિલ, નવીનતમ જાળવણી બિલ)

બેલેન્સ ટ્રાન્સફર : કોઈપણ એક – (લોન ફોરક્લોઝર લેટર, ખાતાનું નિવેદન ચુકવણી શેડ્યૂલ વગેરે.)

સરકારી વિભાગો અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જારી કરાયેલ પેન્શન અથવા ફેમિલી પેન્શન પેમેન્ટ ઓર્ડર

રાજ્ય સરકારના વિભાગો, કેન્દ્ર સરકારના વિભાગો, વૈધાનિક અથવા નિયમનકારી સંસ્થાઓ, અનુસૂચિત વ્યાપારી બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, લિસ્ટેડ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરેલ એમ્પ્લોયર તરફથી આવાસની ફાળવણીનો પત્ર અને સત્તાવાર આવાસ ફાળવતા નોકરીદાતાઓ માટે રજા અને લાઇસન્સ કરાર

અરજદારના છેલ્લા 3 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

અરજદારના છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ

IDFC First Bank Personal Loan માટે કેવી રીતે અરજી કરવી?

જે મિત્રો IDFC First Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી ? તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

Step 1 – મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની IDFC ફર્સ્ટ બેંક માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે. અથવા તો બેંક ઓફિશીયલ વેબસાઈટ પર જઈને લોગ ઈન કરવાનું રહેશે.

Step 2 – ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

Step 3 – ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

Step 4 – ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

Step 5 – મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને IDFC First Personal Loan માટે અરજી કરી શકો છો.

આટલી સરળ પ્રક્રિયા કરીને તમે IDFC First Personal Loan પરથી લોન મેળવી શકો છો.

IDFC First Personal Loan Helpline

  • Corporate Office :- IDFC FIRST Bank Ltd., Naman Chambers,C-32,
  • G-Block, Bandra-Kurla Complex, Bandra East,
  • Mumbai – 400051, India
  • Registerd Office :– IDFC FIRST Bank Ltd., KRM Tower, 7th Floor,
  • No. 1, Harrington Road, Chetpet,
  • Chennai – 600031, Tamil Nadu, India
  • Contact Us – 1800 10 888
  • WhatsApp Service – 9555 555 555

Important link

એડમિટ કાર્ડ ડાઉનલોડ લીંક અહી ક્લિક કરો
Conductor merit list Click here
Conductor waiting list Click here

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!