જામનગર મહાગરપાલિકા 101 જગ્યા માટે ભરતી 2023 » Skgujarat

જામનગર મહાગરપાલિકા 101 જગ્યા માટે ભરતી 2023

Jmc (jamangar municipal corporation 2023) જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કેવી કરવી શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ શું છે પસંદગી પ્રક્રિયા શું છે ઉંમર મર્યાદા શું છે , તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Jmc જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

જામનગર નગરપાલિકા jamanagar municipal corporation recruitment 2023 ખાતે અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટે u.p.h.c અને ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ દ્વારા શહેરી આરોગ્ય સેવા માળખાની વ્યવસ્થિત કરવા જામનગર મહાગરપાલિકા સાથે જોડાયેલા u.p.h.c ની જગ્યાઓ ભરવા માટે u.c.h.c જાહેરાત કરી છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સો ટકા આધારિત બેઠકો મજૂર કરવામાં આવી છે.

Jamanagr municipal corporation recruitment 2023

પોસ્ટનું નામU.p.h.c અને U.c.h.c
ખાલી જગ્યા101
વયમર્યાદાસત્તાવાર જાહેરાત વાંચો
લાયકાતપોસ્ટ મુજબ
પગારધોરણ સત્તાવાર જાહેરાત વાંચો
અંતિમ તારીખ 05/12/2૩

પોસ્ટની વિગતવાર માહિતી

  • સ્ટાફ નર્સ : 20
  • એક્સ ટેક્નિશિયન : 03
  • લેબોરેટરી ટેક્નિશિયન : 06
  • ફાર્માસિસ્ટ : 05
  • ફિમેલ હેલ્થ વર્કર : 37
  • મલ્ટી પર્પસ હેલ્થ વર્કર : 30
  • કુલ જગ્યા – 101

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

  • ફોટો 
  • સહી
  •  ડીગ્રી
  • જરૂરી ડોક્યુમેન્ટ
  • etc

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો
  • યોગ્ય લાયકાત ધરાવતા હોય તો વેબસાઈટ વિઝીટ કરો
  • જરૂરી માહિતી દાખલ કરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ સબમીટ કરો
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 21/11/23
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/12/23

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો 

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!