Jmc (jamangar municipal corporation 2023) જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કેવી કરવી શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ શું છે પસંદગી પ્રક્રિયા શું છે ઉંમર મર્યાદા શું છે , તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.
જામનગર નગરપાલિકા jamanagar municipal corporation recruitment 2023 ખાતે અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટે u.p.h.c અને ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ દ્વારા શહેરી આરોગ્ય સેવા માળખાની વ્યવસ્થિત કરવા જામનગર મહાગરપાલિકા સાથે જોડાયેલા u.p.h.c ની જગ્યાઓ ભરવા માટે u.c.h.c જાહેરાત કરી છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સો ટકા આધારિત બેઠકો મજૂર કરવામાં આવી છે.