જનધન ખાતા વાળાને 10,000 રૂપિયા મળશે, જાણો  તમને મળશે? » Skgujarat

જનધન ખાતા વાળાને 10,000 રૂપિયા મળશે, જાણો  તમને મળશે?

Jandhan account જન ધન એકાઉન્ટ હોય તેના માટે ખુશખબરી જે લોકોને જન ધનમાં ખાતું હોય તેને રૂપિયા 10,000 મળશે. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને.

મિત્રો આ યોજના વિશે આપણે આ આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી મેળવશું. આ યોજના કોને મળશે કેટલા સુધીની રકમ મળશે અને જો તમારે આ બેંકમાં એકાઉન્ટ છે કે નહીં તેના વિશે પણ ચર્ચા કરીશું .

Jandhan khata જનધન ખાતું હોય તેને રૂપિયા 10,000 સુધીની રકમ આપવામાં આવે છે આનો અર્થ એમ થાય છે કે તમે ખાતામાં પૈસા ન હોય તો પણ 10000 સુધીનો ઓવરડ્રાફ્ટ તમે લઈ શકો છો. પછી નિયત સમયગાળા દરમિયાન તમારા રકમ પાસે આપવાની હોય છે. સરકારી ખુબ જ સારું કાર્ય કર્યું કહેવાય કારણકે ઓવરડ્રાફટ એ પણ જરૂરિયાત છે.

સૌપ્રથમ તમારે આ એકાઉન્ટ ના હોય તો બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટ ની સુવિધા મેળવી પડશે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ તો તમે આનો લાભ લઈ શકશો. લાભ લેવા માટે તમારે છ મહિના એકાઉન્ટ જૂનું હોવું જોઈએ તો તમે આનો લાભ લઈ શકશો.

પહેલાથી જ જનધનમાં ખાતુ છે તેને શું કરવાનું?

જે લોકો મજૂરી કામ કરે છે અથવા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેને આ યોજનાનો લાભ લઇ શકે છે તેને ફક્ત બેંકમાં જવાનું રહેશે અને લાભ મળી જશે.

કોને મળશે લાભ

જનધન ખાતાવાળા દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે જેમાં કેટલીક શરતો અને નિયમિત છે જેથી આયોજનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મેળવી શકે જમીન વગરના મજૂરો, રીક્ષા ચલાવનાર, ધોબી,ઘર કામ કરનાર,કચરો વાળવા વાળા,મોચી,ઈટ ભઠ્ઠા મજુર, હેડ લોડર, મિડ ડે મેલ વર્કર, સ્ટ્રીટ વેન્ડર વગેરે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

વાર્ષિક ₹ 36,000 રૂપિયા નીચેના લોકોને મળશે

કેન્દ્ર સરકારની યોજના માલધન યોજના 18 થી 40 વર્ષના કોઈપણ વ્યક્તિ આમાં જોડાય શકે છે. 63 વર્ષના થાય ત્યારે તેને આ રૂપિયા પાછા આપવામાં આવે છે એટલે કુલ રકમ 36,000 રૂપિયા આપે છે.

ઉંમર મર્યાદા પ્રમાણે પ્રીમિયમ

જન ધન યોજના માં પ્રમાણે જુદાં જુદા ઉમરના વ્યક્તિએ જુદી જૂદી રકમનું યોગદાન આપવાનું રહેશે. જો તમે આ યોજનામાં 18 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારી મહિને 55 રૂપિયા ભરવા પડશે. જો 30 વર્ષની ઉંમરે જોડાવો છો તો તમારે 100 રૂપિયા ભરવાના રહેશે.

જનધન યોજનાની વચ્ચેની વાત કરીએ તો જુદા જુદા લોકો માટે જુદી જુદી યોગદાન આપવાનું હોય છે રકમનું અને તેમાં 18 વર્ષથી તમે જોડાઈ જાવ છો ત્યારે તમારે 55 રૂપિયા ભરવાના પડશે અને જેવો 30 વર્ષ ઉંમર છોડાવશો તો તમારે 100 રૂપિયા ભરવાના રહેશે. 40 વર્ષે તમે છોડાવતો 200 રૂપિયા આપવાના રહેશે. આ યોજનામાં લાભ લેવા માટે તમારે સેવિંગ બેન્ક એકાઉન્ટ એટલે કે બચત ખાતું અને આધારકાર્ડ  મોબાઈલ નંબર હોવો જરૂરી.

જનધન ખાતામાં મળશે આ સુવિધાઓ

  • માત્ર 10 વર્ષની ઉંમરથી જ બાળકો માટે એકાઉન્ટ ખોલી શકાય છે
  • દરેક વ્યક્તિને મળશે રૂપે ડેબિટ કાર્ડ ( Rupay Dabit card) 
  • એટીએમ કાર્ડ ( ATM card) પર 2 લાખ રૂપિયા નો વીમો.
  • ₹30,000 નું life insurance 
  • ₹ 10,000ની હજારની overdraft સુવિધા
  • Zero બેલેન્સ એકાઉન્ટ ની સુવિધા
  • જરૂરી દસ્તાવેજ
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જનધન યોજના ખાતુ અરજી પ્રક્રીયા
  • સૌપ્રથમ શ્રમ ધન યોજના માં રજીસ્ટ્રેશન કરો
  • જન ધન ખાતાની ઓનલાઈન વેબસાઈટ પર જાવ.
  • ઓનલાઇન વેબસાઈટ પર જઈને ત્યાં રજીસ્ટ્રેશન કરો.
  • સ્થાને બેંકમાં જઈને પણ રજીસ્ટ્રેશન કરી જન ધન ખાતુ ખોલી શકાય છે.
  • તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ.
  • સેવિંગ એકાઉન્ટની માહિતી રજીસ્ટ્રેશન કરતી વખતે આપવી પડશે.

Source : pmviroja.com

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!