JMC જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી | Jamanagar Municipal Corporation Recruitment 2024 » Skgujarat

JMC જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી | Jamanagar municipal corporation recruitment 2024

નોકરી ની શોધમાં હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે .જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી અંગેની માહિતી ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવેલી છે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

Jamanagar muncipal corporation recruitment 2024 જામનગર મહાનગરપાલિકા ફાયરમેન ડ્રાઇવર વર્ગ ૩ પોસ્ટ માટેની ભરતી છે. ઓનલાઇન અરજી કરવાની તારીખ 11 જાન્યુઆરી 2024 થી 25 જાન્યુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો.

JMC recruitment 2024 આ ભારતીય અંગેની તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ ,ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ,ચલણથી તમામ માહિતી નીચે આપેલ છે.

Jamanagar muncipal corporation recruitment 2024

સંસ્થાજામનગર મહાનગરપાલિકા 
પોસ્ટ  ફાયરમેન કમ ડ્રાઇવર
કુલ જગ્યા 38 
અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024
નોકરી સ્થળજામનગર
ઓફિસિયલ વેબસાઈટojas.gujarat.gov.in

પોસ્ટ વિગતવાર

  • પોસ્ટ ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ 3

કુલ ખાલી જગ્યા

  • ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ 3 38

શૈક્ષણિક લાયકાત

  • માધ્યમિક શાળા h.s.c ધોરણ 12 પાસ હોવા જોઈએ.
  • નેશનલ ફાયર એકેડમી અથવા ગુજરાત સરકાર નેશનલ ફાયર એકેડમી અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે ફાયરમેન કોર્સ અને ડ્રાઇવર કમ પંપ ઓપરેટર 6 માસનો કોર્સ કરેલો છે.
  • હેવી મોટરવ્હિકલ લાયસન્સ ધરાવતો હોય છે
  • કોમ્પ્યુટર બેઝિક નોલેજ હોવું જોઈએ

પગાર ધોરણ

  • 26,000 ફિક્સ 3 વર્ષ

શારીરિક માપદંડ 

શારીરિક ક્ષમતા (a)

  • St કેટેગરી ઊંચાઈ 160 cm, છાતી સામાન્ય 81, ફૂલાવેલ 86, વજન 50kg
  • Sc કેટેગરી ઊંચાઈ 165 cm, છાતી સામાન્ય 81, ફૂલાવેલ 86, વજન 50kg
  • શારીરિક ક્ષમતા (b) સ્વિમિંગ ટેસ્ટ
  • શારીરિક ક્ષમતા (b) 2 ડીપ ડ્રાઈવિંગ ટેસ્ટ
  • શારીરિક ક્ષમતા (b) 3 રોપ ક્લાઇમ્બીગ ટેસ્ટ
  • શારીરિક ક્ષમતા (b) 4 ડ્રાઇવિંગ ટેસ્ટ

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછો 18 વર્ષ
  • વધુમાં વધુ 33 વર્ષ
  • અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પાંચ વર્ષ છૂટછાટ
  • આર્થિક રીતે પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ છૂટછાટ
  • માજી સૈનિક ઉમેદવારોની 50 વર્ષ સુધીની છૂટછાટ છે.

અરજી ફી

  • જનરલ કેટેગરી 500
  • Sc/st/OBC/ અન્ય 250

અરજી કઈ રીતે કરવી? 

  • સૌપ્રથમ ojas.gujarat.gov.in પર જાવ
  • Apply now બટન પર ક્લિક કરો
  • ફાયરમેન ડ્રાઇવર વર્ગ 3 પોસ્ટ પર ક્લિક કરો
  • તમારી પર્સનલ માહિતી એન્ટર કરો
  • ફોટો સિગ્નેચર જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • કન્ફોરમ બટન પર ક્લિક કરો
  • અરજી ફી ઓનલાઇન ચુકવણી કરો
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ 

ફોર્મ ભરવાની શરૂ તારીખ  11 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024

મહત્વની લીંક 

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરીને અહીં ક્લિક કરો

1 thought on “JMC જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી | Jamanagar municipal corporation recruitment 2024”

Leave a Comment