LIC Apprentice ભરતી 2023,15 હજાર સુધી પગાર, હમણા જ અરજી કરી દો » Skgujarat

LIC Apprentice ભરતી 2023,15 હજાર સુધી પગાર, હમણા જ અરજી કરી દો

LIC એપ્રેન્ટિસ Recruitment 2023, LIC Apprentice Recruitment 2023,life insurance of corporation housing finance limited, lic માં નોકરી કરવા માટે ઉત્તમ તક, કુલ 250 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.

LIC Apprentice Recruitment 2023 : LIC Housing Finance Limited અરજી કરવાની તારીખ 22 ડિસેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 તમે ઓનલાઈન અરજી કરી શકશો.LIC Apprentice Bharti 2024 વિવિધ પોસ્ટ માટે અરજી બહાર પાડવામાં આવે છે.

Lic housing finance limited માં નોકરી કરવા માટે જે લોકો રસ ધરાવતા હોય તે અરજી કરી શકે છે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

LIC Apprentice Recruitment 2023

ભરતી બોર્ડLIC Housing Finance Limited
પોસ્ટ નું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા250
લાયકાત ગ્રેજયુએટ
નોકરી સ્થળઆખા ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન

Exam date પરીક્ષા તારીખ

  • Lic housing finance limited પરીક્ષા 6 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 20 વર્ષ
  • વધુમાં વધુ 25 વર્ષ સુધી
  • Lic housing finance limited
  • લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 25 વર્ષ રાખવામાં આવી છે.

Application fee અરજી ફી

  • General/OBC/EWS ₹ 944
  • SC ST ₹ 708
  • અરજી ફી માટે તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે
  • Sbi pay
  • Debit card
  • Google pay
  • Etc

શૈક્ષણિક યોગ્યતા

  • માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ ક્ષેત્રના સ્નાતક
  • B.com, B.a,B.tech etc

How to apply form અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

  • Lic housing finance limited recruitment 2023 તમામ પ્રકારની માહિતી નીચે આપેલ છે.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ ઉપર જાવ
  • તેમાં બહાર પાડે ભરતી માટેની પીડીએફ read કરો
  • જરૂરી સૂચના વાંચી આગળ વધો
  • ઓનલાઇન અરજી પર ક્લિક કરો
  • તમારી સંપુર્ણ માહિતી એન્ટર કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ચુકવણી કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • ફોર્મનીપ્રિન્ટ કાઢી લ્યો

Important date

ફોર્મ ભરવાનું શરૂ તારીખ22 ડિસેમ્બર 2023
ફોર્મ છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023

Lic દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ફોર્મ ભરવાની શરૂ તારીખ 22 ડિસેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

Important Link

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment