Traffic Police Bridge Recruitment 2024 ટ્રાફિક પોલીસ માં નોકરી , જાણો સંપૂર્ણ રીતે » Skgujarat

Traffic police bridge recruitment 2024 ટ્રાફિક પોલીસ માં નોકરી , જાણો સંપૂર્ણ રીતે

ટ્રાફિક પોલીસમાં નોકરી કરવા માગતા હોય તે લોકો માટે સારા સમાચાર, traffic police bridge recruitment 2024 ટ્રાફિક પોલીસમાં ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 

ટ્રાફિક પોલીસ ભરતી અમરેલી જિલ્લા એજ્યુકેશન ટ્રસ્ટ તથા નગરપાલિકા ભરતી માટે સ્ત્રી અને પુરુષ બંને અરજી કરી શકે છે. traffic police bridge gujarat recruitment 2024 

જેમાં શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ ,વયમર્યાદા ,અરજી કરવાની છેલ્લી તારીખ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Traffic police bridge amreli recruitment 2024

પોસ્ટ ટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યા
લાયકાત 12 પાસ
નોકરી સ્થળ અમરેલી
અરજી કરવાની છેલ્લી તારીખ 05/01/24
અરજી પ્રકાર offline

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ
  • N.c.c certificate
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

વય મર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ વધુમાં વધુ 35 વર્ષ સુધી.

પગાર ધોરણ 

  • દૈનિક ₹ 300

શારીરિક માપદંડ

  • પુરુષ : 5 ફૂટ 5 ઇંચ ઊંચાઈ
  • સ્ત્રી : 5 ફૂટ ઊંચાઈ

સિલેક્શન પ્રોસેસ

  • શારીરિક શમતા, કસોટી લેવાશે

Important date

શરૂ તારીખ 01/01/24
છેલ્લી તારીખ 05/01/24

Important link 

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

નોંધ : ફોર્મ 2 નકમ ભરી મેળવી 8 જાન્યુઆરી 2024 સોમવારે સવારે 7 વાગે પોલિસ હેડકવાટર amreli

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!