ધો 3 પાસ પર હોમગાર્ડમાં ભરતી | Gujarat Home Guard Bharti 2024 જાણો સંપૂર્ણ માહિતી » Skgujarat

ધો 3 પાસ પર હોમગાર્ડમાં ભરતી | Gujarat Home guard bharti 2024 જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત હોમગાર્ડ ભરતી 2024 હોમગાર્ડ ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે લોકો ધોરણ ત્રણ પાસ છે તેના માટે સારો મૂકો. હોમગાર્ડ ભરતી માં ચોક્કસ અરજી કરવી જોઈએ યોગ્ય લાયકાત ધરાવતા હોય તો.

Gujarat Home guard bharti 2024 ગુજરાત હોમગાર્ડ ભરતી માટે અમરેલી જિલ્લામાં અરજી મંગાવવામાં આવી છે. જેમાં મહિલા અને પુરુષો બંને અરજી કરી શકે છે. કુલ જગ્યા 169 છે. શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા તમામ માહિતી નીચે આપેલ છે.

ગુજરાત હોમગાર્ડ ભરતી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા ગામમાં આ ભરતી આવેલ છે કુલ મળીને 169 જેટલી જગ્યાઓ આવી છે.

Gujarat home guard bharti 2024

ભરતી બોર્ડ જિલ્લા પોલીસ
પોસ્ટ હોમગાર્ડ
કુલ જગ્યા 169
નોકરી સ્થળ અમરેલી
અરજી પ્રકાર offline
છેલ્લી તારીખ 05/01/24

Gujarat home guard bharti post details 2024

અમરેલીપુરુષ 2 , મહિલા 1
લાઠી – લીલીયાપુરુષ 0 , મહિલા 7
વડીયાપુરુષ 4 , મહિલા 1
ધારી – ચલાલાપુરુષ 20, મહિલા 2
ખાંભાપુરુષ 14 , મહિલા 26
રાજુલાપુરુષ 0 , મહિલા 21
પીપાવાવ મરીન s.r.d 4
જાફરાબાદ s.r.d 1
સાવરકુંડલા – વંડા પુરુષ 3 , મહિલા 9

કુલ જગ્યા : 169

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 20 વર્ષ
  • વધુમાં વધુ 50 વર્ષ સુધી

શૈક્ષણિક લાયકાત 

  • ધોરણ 3 પાસ

હોમગાર્ડ ભરતી ધોરણ શારીરિક માપદંડ

  • પુરુષ : 162 સેમી 50 kg | છાતી 79 cm,84 cm ફૂલાવેલ | 1600 મીટર દોડ
  • સ્રી : 150 સેમી 40 kg | 800 મીટર દોડ

પગાર ધોરણ

  • નિયમ પ્રમાણે

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

  • મેડીકલ
  • ટેસ્ટ
  • મેરિટ

અરજી કેવી રીતે કરવી?

નજીકના પોલીસ સ્ટેશનને ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાનું રહેશે. અરજી કરવા માટે પોલીસ હેડકવાટર અમરેલી ખાતે જમા કરાવવાનું રહેશે.

મહત્વની તારીખ

શરૂ તારીખ01/01/2024
છેલ્લી તારીખ 05/01/2024

મહત્વની લીંક 

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment