ધોરણ 10 પાસ પર સંદેશ ન્યુઝમાં નોકરી કરવાની તક Sandesh Bharti » Skgujarat

ધોરણ 10 પાસ પર સંદેશ ન્યુઝમાં નોકરી કરવાની તક sandesh bharti

સંદેશ ન્યૂઝમાં ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે ધોરણ 10 પાસ હોવ તો સંદેશ ન્યૂઝમાં ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકો છો. Sandesh news ahemdabad bharti 2024.

Sandesh news ahemdabad bharti 2024 સંદેશ ન્યૂઝ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં મશીન ઓપરેટર ,હેલ્પર ,ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે જગ્યાઓ છે. સંદેશ ન્યૂઝમાં તમારે 3-4-5 જાન્યુઆરી સુધી સમય ગાળામાં તમારે અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

સંદેશ ન્યૂઝ ભરતી 2024 Sandesh news ahemdabad bharti 2024 શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યૂ તારીખ કઈ જગ્યાએ છે? સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Sandesh news ahemdabad bharti 2024

ભરતી સંદેશ ન્યુઝ
પોસ્ટવિવિધ
ઇન્ટરવ્યૂ તારીખ4/5 જાન્યુઆરી 2024
નોકરી સ્થળઅમદાવાદ

પોસ્ટ વિગતવાર

  • મશીન ઓપરેટર
  • હેલ્પર
  • ઇલેક્ટ્રિકલ એન્જિનિયર

શૈક્ષણિક લાયકાત

  • મશીન ઓપરેટર : 0 થી 10 વર્ષ ના અનુભવ (ફ્રેશર apply કરી શકે છે) printing machine જાણકાર
  • હેલ્પર : 0 થી 1 વર્ષ અનુભવ (ફ્રેશર apply કરી શકે છે) printing machine જાણકાર
  • ઇલેક્ટ્રિકલ એન્જિનિયર: 0 થી 10 વર્ષ ના અનુભવ (ફ્રેશર apply કરી શકે છે) ડિપ્લોમા

એડ્રેસ : પ્રોડક્શન વિભાગ,સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, અમદાવાદ – 54

મહત્વની તારીખ

ઇન્ટરવ્યુ તારીખ 3-4-5 જાન્યુઆરી 2024
સમય સવારે 11:00 થી સાંજના 05:00 સુધી

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો 
હોમપેજ અહી ક્લિક કરો

Read more : Gujarat home gaurd 3 pass bharti 2024

5 thoughts on “ધોરણ 10 પાસ પર સંદેશ ન્યુઝમાં નોકરી કરવાની તક sandesh bharti”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!