આરોગ્ય કેન્દ્ર મોરબી જિલ્લામાં માળિયા ભરતી 2024 | Morbi Disctrict Recruitment » Skgujarat

આરોગ્ય કેન્દ્ર મોરબી જિલ્લામાં માળિયા ભરતી 2024 | Morbi disctrict recruitment

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ  જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તદ્દન હંગામી  ધોરણ 11 માસના કરાર આધારિત માટે પ્રતીક્ષા બનાવવાનું જાહેર કરવામાં આવેલ છે.

એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ સામયિક કેન્દ્ર માળિયા જિલ્લો મોરબી ખાતે  ભરતી  જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની ઓનલાઇન તારીખ 11 જાન્યુઆરી 2024 થી 16 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે . morbi disctrict recruitment 2024

તમે સ્નાતક અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટી માંથી વાણિજ્ય b.com m.com કોમ્પ્યુટર એપ્લિકેશન  ડિપ્લોમા કોર્સ કરેલ હોય તો તમે આમાં અરજી ચોક્કસ કરી શકો છો.
પોસ્ટ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ છે. ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ એકાઉન્ટ સોફ્ટવેર અનુભવ ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ ફાયરિંગ સિસ્ટમ ને જાણ કરવો જોઈએ.

નેશનલ હેલ્થ મિશન મોરબી દ્વારા એકાઉન્ટ 11 માસના ધોરણે પ્રતીક્ષા જાહેર કરવામાં આવી છે. જે લોકો વાણિજ્ય અભ્યાસ કર્યો છે જરૂર ઓનલાઈન ફોર્મ ભરી દેવું જોઈએ.

Nhm maliya morbi recruitment 2024

સંસ્થા નેશનલ હેલ્થ મિશન
પોસ્ટ એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ
કુલ જગ્યા1
નોકરી સ્થળ માળિયા મોરબી જિલ્લો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/01/2024
ઓફિસર વેબસાઈટarogyasathi.gujarat.gov.in

પોસ્ટ વિગતવાર

  • એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ
  • કુલ જગ્યા 1

શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક ( graduation ) કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલું હોવા જોઈએ, કોમ્પ્યુટર એપ્લીકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલા હોવા જોઈએ.
  • ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ એકાઉન્ટ સોફ્ટવેર અનુભવ ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ ફાયરિંગ સિસ્ટમ ને જાણ કરવો જોઈએ.
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

વય મર્યાદા

  • વધુમાં વધુ 40 વર્ષ સુધી
  • વધુ જાણકારી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

પગાર ધોરણ

  • ₹13,000
  • નિયમ શરત મુજબ

પસંદગી પ્રક્રિયા

  • કમ્પ્યુટર ની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

અરજી ફી

  • નિ: શુલ્ક

જરૂરી ડોક્યુમેન્ટ

  • ડિગ્રી માર્કશીટ
  • આધાકાર્ડ
  • કોમ્પ્યુટર સર્ટિફિકેટ
  • અન્ય

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો www.arogysarthi.gov.in
  • જે પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે તેની જાહેરાત વાંચો.
  • એપ્લાય નવના બટન ઉપર ક્લિક કરો.
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરો.
  • ત્યારબાદ સબમીટ કરો.
  • ત્યારબાદ ફોનની પ્રિન્ટ કાઢી લો.
  • નોંધ. આ ભરતી ૧૧ માસના આધારિત છે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 11 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ16 જાન્યુઆરી 2024

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment