આરોગ્ય વિભાગમાં સુરેન્દ્રનગર ખાતે ભરતી 2023 » Skgujarat

આરોગ્ય વિભાગમાં સુરેન્દ્રનગર ખાતે ભરતી 2023

નેશનલ હેલ્થ મિશન nhm અંતર્ગત ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે અલગ અલગ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નેશનલ મિશન કુલ 6 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

નેશનલ હેલ્થ મિશન સુરેન્દ્રનગર ખાતે 42 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 ડિસેમ્બર 2023 લાયકાત શું છે પગાર ધોરણ શું છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

NHM સુરેન્દ્રનગર ભરતી 2023

પોસ્ટવિવિધ
અરજી પ્રકારઓનલાઇન
નોકરી સ્થળ સુરેન્દ્રનગર
અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2023
વેબસાઈટarogyasarthi.gujarat.gov.in

પોસ્ટ ની વિગત

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર cho – 35
  • આયુષ મેડિકલ ઓફિસર – 1
  • મેડિકલ ઓફિસર nppc – 1
  • સ્ટાફ નર્સ nppc – 1
  • મેડિકલ ઓફિસર np-ncd – 2
  • રિહેબીલીટેશન વર્કર nphce – 2

કુલ જગ્યા 42

શૈક્ષણિક લાયકાત

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર cho – bamh/b.sc/
  • આયુષ મેડિકલ ઓફિસર – bams/bsam/bhms 
  • મેડિકલ ઓફિસર nppc – m.b.b.s
  • સ્ટાફ નર્સ nppc – gnm 
  • મેડિકલ ઓફિસર np-ncd – m.b.b.s
  • રિહેબીલીટેશન વર્કર nphce – 10+2 /diploma 

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર cho – 25000/-
  • આયુષ મેડિકલ ઓફિસર – 25,000/-
  • મેડિકલ ઓફિસર nppc – 60,000/-
  • સ્ટાફ નર્સ nppc – 13,000/-
  • મેડિકલ ઓફિસર np-ncd – 60,000/-
  • રિહેબીલીટેશન વર્કર nphce – 11,000/-

જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો
  • સહિ
  • આધારકાર્ડ
  •  પાનકાર્ડ
  • માર્કશીટ 
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો www.arogysarthi.gov.in
  • જે પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે તેની જાહેરાત વાંચો.
  • એપ્લાય નવના બટન ઉપર ક્લિક કરો.
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરો.
  • ત્યારબાદ સબમીટ કરો.
  • ત્યારબાદ ફોનની પ્રિન્ટ કાઢી લો.

નોંધ. આ ભરતી ૧૧ માસના આધારિત છે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 23 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 2 ડિસેમ્બર 2023

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ફોર્મ ભરવાનીઅહી ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!