પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024: ગોડાઉન માટે ઓનલાઇન ફોર્મ શરુ » Skgujarat

પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024: ગોડાઉન માટે ઓનલાઇન ફોર્મ શરુ

પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ઇકોસ્ટેટ શાખા, કૃષિ ભવન, સેક્ટર-10.એ. ગાંધીનગર દ્વારા ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024 માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં ગોડાઉન બનાવવા યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024

યોજનાનું નામ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024
વિભાગનું નામખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
અરજી ફોર્મ શરુ 18 મી જૂન 2024
અરજી કરવાની છેલ્લી તારીખ24 મી જૂન 2024
સ્માર્ટફોનની ખરીદ સહાય પ૦% અથવા રૂ. ૭૫,૦૦૦ (પંચોત્તેર હજાર) બે માંથી જે ઓછુ હોય તે
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in

આઈ ખેડૂત ખેડૂતોને ગોડાઉન બનાવવા સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, ઓનલાઈન અરજી કરવા માટે તારીખ ૧૮/૦૬/૨૦૨૪ થી ૨૪/૦૬/૨૦૨૪ માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.
ખેડૂતોને ગોડાઉન બનાવવા સહાય આપવાની યોજના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 18-06-2024 થી શરૂ થશે જેઓ ગોડાઉન બનાવવા સહાય યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

Godown Sahay Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં


Pak Sangrah Structure Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) સહાય શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

Pak Sangrah Structure Sahay Yojana 2024 મહત્વની તારીખો

Pak Sangrah Structure Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખ જૂન 18, 2024
અરજીની છેલ્લી તારીખ જૂન 24, 2024

મહત્વપૂર્ણ લિંક

પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો

Leave a Comment