નમો લક્ષ્મી યોજના 50,000 ની સહાય | Namo Lakshmi Yojana Gujarat 2024 » Skgujarat

નમો લક્ષ્મી યોજના 50,000 ની સહાય | Namo lakshmi yojana gujarat 2024

Namo lakshmi yojana gujarat 2024 : નમો લક્ષ્મી યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીની શરૂઆતમાં જ્યારે ગુજરાત બજેટ 2024-25ની જાહેરાત કરવામાં આવી હતી.  ગુજરાતની તમામ દીકરીઓને ધ્યાનમાં રાખીને આ નવી યોજના સરકારી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી 10 લાખથી વધુ કન્યા ( દીકરીઓ )વિદ્યાર્થીઓને લાભ મળશે.

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના વિસ્તૃત જાણકારી

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
યોજનાનો હેતુ દીકરીઓને આર્થિક સહાય & શિક્ષણને પ્રોત્સાહન આપવા
કોણ લાભ મળે ધોરણ  9 થી 12 અભ્યાસ કરતી વિદ્યાર્થિની
કુલ કેટલી સહાય 50,000 ની સહાય
અરજી પ્રક્રિયા ઓનલાઈન 
કઈ શાળાની વિદ્યાર્થિનીઓને લાભ મળશે?  બધાને લાભ મળશે 
ઓફિશિયલ વેબસાઈટ https://cmogujarat.gov.in/

Namo lakshmi yojana gujarat 2024 | નમો લક્ષ્મી યોજના હેતુ

  • નમો લક્ષ્મી યોજના 2024 હેઠળ, દર વર્ષે, ગુજરાતના 10 લાખ વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય મળશે.  ખાસ કરીને,  ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે ધોરણ 11-12ના વિદ્યાર્થીનીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળશે.  પરિણામે, આ યોજના ધોરણ 12 સુધીમાં વિદ્યાર્થીનીઓને કુલ 50,000 રૂપિયાની સહાય પૂરી પાડશે.

Namo lakshmi yojana | નમો લક્ષ્મી યોજના 

  • નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કન્યાઓ માટે બે શિક્ષણ યોજનાઓનું અનાવરણ કર્યું છે, ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’. આ યોજનાનો હેતુ ઓછી આવક ધરાવતા, મધ્યમ વર્ગ અને સ્ત્રી પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીનીઓને આર્થિક રીતે સહાય શિક્ષણ માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. જેનાથી શિક્ષણ મેળવી સારું ભવિષ્ય નિર્માણ કરી શકે અને પ્રોત્સાહન મળે છે.

Namo lakshmi yojana gujarat | નમો લક્ષ્મી યોજનાનો લાભ  કોને મળે?

  • આ યોજનાનો લાભ  ધોરણ-9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ (દીકરીઓને) લાભ મળશે
  • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ કરતી દીકરીઓને
  • આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6,00,000/- સુધી હોય તેને લાભ મળશે.

Important documents | જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • સરનામાનો પુરાવો
  • આવકનો દાખલો
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજના વિશે પણ જાણકારી મેળવો

Sukanya Samriddhi Yojana Gujarati 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2024

મહિલા સમૃદ્ધિ યોજનામાં મળશે ₹ 125,000ની સહાય | Mahila samridhi yojana | જાણો કઈ રીતે અરજી કરવી

How to apply | અરજી પ્રક્રિયા નમો લક્ષ્મી યોજના 

  • નમો લક્ષ્મી યોજના નવું portal બનાવવામાં આવશે 
  • ઓનલાઈન અરજી જેતે  શાળામાંથી કરવામાં આવશે
  • સહાય વિદ્યાર્થીનીના બેંક ખાતામાં નાખવામાં આવશે
  •  વિદ્યાર્થીનીની હાજરી 80% હાજરી હોવી જોઈએ
  • વિદ્યાર્થીની અધવચ્ચે અભ્યાસ મૂકી દેશે તો યોજનાઓ લાભ નહીં મળે
  • વિદ્યાર્થીની બીજી શિષ્યવૃતિ મળતી હશે તો પણ આ યોજનાનો  લાભ મેળવી શકશે

મહત્વની લિન્ક

વધુ માહિતી માટે અહી ક્લિક કરો
હોમે પેજ અહી ક્લિક કરો
Sticky Ad Example
અહીં ક્લિક કરો!!