પીએમ પોષણ મધ્યાહ્ન ભોજન ભરતી 2023 પગાર 15,000 » Skgujarat

પીએમ પોષણ મધ્યાહ્ન ભોજન ભરતી 2023 પગાર 15,000

નમસ્કાર મિત્રો પીએમ પોષણ મધ્યાન ભોજન દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી તાપી જિલ્લામાં આવેલી છે. ઘણા લોકો નોકરી મેળવવા માટે અલગ અલગ જગ્યાએ કરજો કરતા હોય છે. જો તમે ધરાવો છો તો પીએમ પોષણ મધ્યાન ભોજન માં તમારે ચોક્કસ અરજી કરવી જોઈએ જેમાં શરૂઆત તમને 15000 પગાર આપવામાં આવશે.

પીએમ પોષણ મધ્યાન ભોજન ભરતી માટે બે પોસ્ટ દ્વારા અરજી મંગાવવામાં આવી છે. કલેક્ટર શ્રી દ્વારા અરજીઓ માટે  ઓફ લાઇન અરજી કરી શકશો. આમાં તમારે ઓનલાઇન અરજી કરવાની હોતી નથી પરંતુ તમે ઓફલાઈન માધ્યમ દ્વારા તમારા જરૂરી ડોક્યુમેન્ટ તાપી જિલ્લામાં આવી છે ભરતી ત્યાં પહોંચાડવાના હોય છે જે તે કચેરીમાં.

Pm poshan tapi bharti 2023

પોસ્ટ cordinator/supervisor
કુલ જગ્યા06
નોકરી સ્થળ તાપી
પગાર15,000
અરજી કરવાની છેલ્લી તારીખ 21/12/23

પોસ્ટ વિગત

જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર : 1
તાલુકા એમડીએમ સુપરવાઇઝર : 5

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય સંસ્થા માંથી સ્નાતક પાસ
  • કોમ્પ્યુટર અંગેનું સર્ટિફિકેટ
  • એક્સપિરિયન્સ

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર 15,000
  • તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 15,000
  • સતાવાર જાહેરાત મુજબ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝર બંનેનો પગાર 15000 ફિક્સ છે.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચવી.

ઉંમર મર્યાદા

  • અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ ૫૮ વર્ષ સુધીના અરજી કરી શકે છે.
  • અરજી કરવા માટેનું એડ્રેસ : જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના, બ્લોક નંબર 1-2 કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા, જિલ્લો તાપી.

પસંદગી પ્રક્રિયા

  • આવેલ અરજીઓ માંથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ લીધા બાદ તેનું નોટિસ બોર્ડ દ્વારા મેરીટ જાહેર કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં પસંદગી પામશે અને તે નોટિસ દ્વારા જાહેર કરશે તેમજ યોગ્ય લાગે તેને આ નોકરી મળવા પાત્ર છે.

મહત્વની તારીખ 

  • અરજી કરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર 2030
  • જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો ઉપર આપેલ એડ્રેસ પર તમારે 21 ડિસેમ્બર ગુરૂવાર સુધીમાં 10:30 વાગ્યા સુધી તમારે આ અરજી પહોંચાડવી પડશે.

મહત્વની લીંક

સતાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ઉપર આપેલ માહિતી ન્યુઝ પેપરમાં આપવામાં આવેલ છે. આ જાહેરાત 7 ડિસેમ્બર ના રોજ દિવ્યભાસ્કર ના પેપર માં પ્રસિદ્ધ થયેલ છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો ચોક્કસ તમારા અરજી કરવી જોઈએ પગાર પણ સારો એવો છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝનો પણ 15000 પગાર છે. જે લોકો સ્નાતક છે તે અરજી કરી શકે છે.

સતાવાર જાહેરાતમાં કરેલ છે કે 11 માસના કરાર આધારિત છે આ ભરતી કાયમી ધોરણે નથી. અગિયાર માસના કર્યા તે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે તમારા યોગ્ય કામ લાગશે તો તમારો કોન્ટેક્ટ રીન્યુ કરશે ટૂંકમાં તમને 11 માસના આધારિત કરાર ઉપર રાખવામાં આવશે એ લોકોના 12 મહિના પુરા નહીં થવા દે થઈ જશે તો તમે કાયમી ગણા હશો એટલા માટે એ તમને 11 માસને કરેલા આધારિત નોકરી માટે રાખશે. આજના સમયમાં નોકરી મેળવવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ 11 માસના કરાર આધારિત પણ મળતી હોય તો ચોક્કસથી અરજી કરો. કારણ કે આજના સમયમાં નોકરી મેળવવી એ પણ અઘરું છે એટલા માટે

સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની આ સાઇટ પર તમને રેગ્યુલર મળતી રહેશે. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે તેમાં તમે કોમેન્ટ કરી શકો છો અને તમારા પ્રશ્નનો સમાધાન મેળવી શકો છો. તમારા પ્રશ્નનો ચોક્કસ નિકાલ કરવામાં આવશે.

Leave a Comment