ઘરે બેઠા નોકરી કરો | work from home job 2023

PM Work From Home bharti વર્ક ફ્રોમ હોમ ભરતી માટે સૂચના જારી કરવામાં આવી છે.

નમસ્કાર મિત્રો આ પોસ્ટમાં તમને ઘરે બેઠા નોકરી કરવા માટે એક ભરતી આવી છે તેના વિશે તમને જાણકારી આપવામાં આવશે. Ncs સત્તાવાર જાહેરાત મુજબ ભરતી જાહેર કરવામાં આવી છે ncs દ્વારા ભારત યોજના માટે ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહયોગથી આ ભરતી કરવા માટે કુલ 108 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

તમે યોગ્ય લાયકાત ધરાવતો હોય તો તમારે જરૂરથી ઓનલાઇન એપ્લાય કરવું જોઈએ પગાર ધોરણ લાયકાત ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની લીંક તમામ માહિતી નીચે આપેલ છે.

PM Work From Home job 2023

એજન્સીSoftrex
પોસ્ટ વર્ક ફ્રોમ હોમ
કુલ જગ્યા108
અંત્તિમ તારીખ 7/12/23
ઓફિસીયલ વેબસાઇટ

શૈક્ષણિક લાયકાત

  • ઘરે બેઠા જોબ માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ રાખવામાં આવી છે કોઈપણ માન્ય સંસ્થા માંથી ધોરણ 12 પાસ કરેલ હોવા જોઈએ તે લોકો ફોર્મ ભરી શકશે.

ઉંમર મર્યાદા 

  • ઘરે બેઠા નોકરી માટે ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ
  • ઉમર મર્યાદા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું ત્યારથી ગણવામાં આવશે
  • સરકારના નિયમો મુજબ અનામત વર્ગોને પણ વિશેષ છૂટ આપવામાં આવશે.

પગાર

  • રૂ. 22,400
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

  • 1. ઓફિશિયલ વેબસાઇટ પર જવાના માટે, આ પગલીઓ પર અનુસરો
  • 2. હોમ પેજ પર જોબ સીકર બટન પર ક્લિક કરો.
  • 3. ત્યાર પર, વર્ક ફ્રોમ હોમ ટાઇપિંગ ભરતી લિંક પર ક્લિક કરો.
  • 4. જરૂરી માહિતી એન્ટર કરો અને સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • 5. તમામ માહિતી ભરાઈ ગયા બાદ સબમીટ બટન ઉપર ક્લિક કરો.
  • 6. ફોર્મ ભરાઈ ગયા બાદ તમે તેની પ્રિન્ટ કાઢી લ્યો.

મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ 04/12/23
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 07/12/23
  • ફોર્મ ભરવાની શરૂઆતની થાય છે 4 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન એપ્લાય કરી શકશો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Read more : security gaurd 10 pass bharti 2023

Leave a Comment