PM Ujjwala Yojana Gujarat Free GAS Connection 2024  | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મેળવો મફત ગેસ કનેક્શન

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ભારતના ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવાનું છે, આ યોજનાના અંતર્ગત, ગરીબ લોકો  પ્રતિવર્ષ નિશુલ્ક ગેસ કનેક્શન અને ઉજ્જવલા ગેસ સિલિન્ડર પ્રદાન કરવામાં આવે છે. આવી રીતે, ગુજરાતના ગરીબ પરિવારોને અધિક સુરક્ષા અને સુવિધાઓ મળી શકે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ ભારતની ગરીબ વર્ગના લોકોને મફત ગેસ સાથે સોલાર પાવરના પેનલનો પ્રદાન કરવાની યોજના છે. આ યોજનાનો ઉદેશ્ય ગરીબ ઘરાના લોકોને વાર્ષિક બચત કરવાનો પરંપરાગત ઇંધણ અભ્યાસ શરૂ કરવો. તાત્કાલિક લાભ મળ છે.  અદ્ભુત પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય.

PM Ujjwala Yojana Gujarat 2024 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

પોસ્ટ ઉજ્જવલા યોજના 2.0
મંત્રાલયનું નામમિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ
ગેસ કનેક્શન kyc ફોર્મ pdf Click Here
લાભાર્થીદરેક મહિલા અને ગૃહિણીઓ માટે
અરજી પ્રકાર ઓનલાઈન
અરજી પ્રક્રિયા ચાર્જ નિ : શુલ્ક
ઓફિસીયલ વેબસાઇટhttps://www.pmuy.gov.in

પ્રધાનમંત્રી ઉજ્જવલા મુખ્ય હેતુ

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના મુખ્ય હેતુ ગરીબ લોકો હોય તેના સુધી સસ્તું ઇંધણ અને શ્રેષ્ઠ ઉર્જા પ્રદાન થાય જેથી તેની આર્થિક સ્થિતિમાં વધારો થાય અને લાકડા બળતણ પણ ઓછો વપરાશ કરે અને પ્રદૂષણ મુક્ત ભારત રહે. છેવડાના લોકો સુધી પણ ગેસ કનેક્શન પહોંચે અને ચૂલા બળતણ રાહત મેળવી શકે.

યોજનાના મુખ્ય લાભો

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ છે મહિલાઓને આ યોજનાથી ઘણો લાભ મળ્યો છે અને અગાઉ પણ મહિલાઓ ચૂલો સળગાવતી લાકડાની શોધ માટે જંગલમાં રખડતા ભટકતા હતા ઘણી બધી તકલીફો પડતી હતી.તેમના ખાતામાં ₹1600 સબસીડી મળશે અને તેને આર્થિક મદદ પણ મળશે.

મફત ગેસ કનેક્શન માટે જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઈએ

  • SC /ST
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
  • અતિ પછાત  વર્ગ
  • અંત્યોદય અન્ન યોજના (AAY)
  • ચા અને ભૂતપૂર્વ- ટી ગાર્ડન આદિવાસીઓ માટે
  • વનવાસીઓ માટે
  • ટાપુઓ અને નદી ટાપુઓમાં વસતા લોકો
  • SECC પરિવારો (AHL TIN)
  • 14-પોઇન્ટની ઘોષણા મુજબ ગરીબ પરિવાર
  • 18 વર્ષથી ઉપરના હોવા જોઈએ.
  • ઘરમાં lpg એલપીજી કનેક્શન ના હોવું જોઈએ

ઉજ્જવલા યોજનામાં અરજી કેવી રીતે કરવી

  • પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના મફત ગેસ કનેક્શન મેળવવા માટે નીચે મુજબ આગળ વધો.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો
  • હોમ પેજમાં તમને pmuy કનેક્શન માટે વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરો
  • તમે જે કંપનીમાં ગેસ કનેક્શન લેવા માંગો છો તેના પર તમારે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • ત્યારબાદ type connection  માહિતી દાખલ કરો
  • તેમાં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરો અને સબમિટ કરો.
  • હવે નજીકના ગેસ ડિસ્ટ્રીબ્યુટરને સિલેક્ટ કરો અને continue પર આગળ વધો
  • ત્યાર પછી એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારી વિગતો ભરવાની રહેશે
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અંતમાં સબમિટ બટન પર ક્લિક કરો અને તમારી અરજી રસીદ મેળવી અને પ્રિન્ટ કરી કાઢી લો

જરૂરી ડોક્યુમેન્ટ

  • કેવાયસી મુજબ ફોર્મેટ અને સહી
  • POI (ઓળખનો પુરાવો)
  • POA (સરનામાનો પુરાવો)
  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ અને તેમાં આવતા તમામ સભ્યોના આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • સ્વઘોષણા પત્ર
  • દસ્તાવેજ, જો સાત શ્રેણીઓમાંથી કોઈપણ એક (એટલે કે SC/ST  અંત્યોદય અન્ન યોજના (AAY), પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) (ગ્રામીણ), સૌથી પછાત વર્ગો (MBC) વનવાસીઓ,  ના લાભાર્થીઓમાંથી કોઈપણ હેઠળ જોડાણ લાગુ કરવામાં આવ્યું હોય તો, ટી અને એક્સ-ટી ગાર્ડન ટ્રાઈબ્સ, રિવર આઈલેન્ડ્સમાં રહેતા લોકો માટે)

મત્વની લીંક

offical link click here
home pageclick here

Leave a Comment