Rajkot muncipal corporation recruitment 2024 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 249 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ પોસ્ટ માટે અરજીવો મંગાવવામાં આવી છે. જેમાં પોસ્ટ લાયકાત શૈક્ષણિક લાયકાત અરજી ફી પગાર ધોરણ તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 10 જાન્યુઆરી 2024
રાજકોટ મહાનગરપલિકા ભરતી 2023
Recruitment board | RMC |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 219 |
નોકરી સ્થળ | રાજકોટ |
અરજી છેલ્લી તારીખ | 10/01/23 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
Official website | – |
પોસ્ટ વિગતવાર માહિતી
- સિસ્ટમ એનાલિસ્ટ 2
- ગાર્ડન સુપરવાઇઝર 2
- વેટરનરી ઓફિસર 1
- ગાર્ડન આસિસ્ટન્ટ 12
- ટેકનિકલ આસિસ્ટન્ટ 2
- જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર female 4
- ફાયર ઓપરેટર 4
- જુનિયર ક્લાર્ક 128
કુલ જગ્યા 219
શૈક્ષણિક લાયકાત
અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ઉંમર મર્યાદા
- સિસ્ટમ એનાલિસ્ટ 18 થી 35 વર્ષ
- ગાર્ડન સુપરવાઇઝર 18 થી 35 વર્ષ
- વેટરનરી ઓફિસર 18 થી 35 વર્ષ
- ગાર્ડન આસિસ્ટન્ટ 18 થી 35 વર્ષ
- ટેકનિકલ આસિસ્ટન્ટ 18 થી 35 વર્ષ
- જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર female 18 થી 33 વર્ષ
- ફાયર ઓપરેટર 18 થી 33 વર્ષ
- જુનિયર ક્લાર્ક 18 થી 35 વર્ષ
અરજી ફી
- જનરલ કેટેગરી 500/-
- અન્ય કેટેગરી માટે 250/-
અરજી કઈ રીતે કરવી ?
- ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો
- જરૂરી માહિતી ભેગી કરો
- Apply now બટન પર ક્લિક કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- જરૂરી માહિતી એન્ટર કરો
- અરજી ચૂકવો
- સબમિટ બટન પર ક્લિક કરો
- ફોર્મ ની પ્રિન્ટ કાઢો
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 21 ડિસેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 જાન્યુઆરી 2024 |
મહત્વની લીંક
સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Gujarat job Rmc