RTE ધોરણ 1માં મફત પ્રવેશ | RTE Online Apply Std 1 Form Now @rte.orpgujarat.com સંપૂર્ણ માહિતી જાણો » Skgujarat

RTE ધોરણ 1માં મફત પ્રવેશ | RTE online apply std 1 form now @rte.orpgujarat.com સંપૂર્ણ માહિતી જાણો

RTE right to education admssion 2024/25 સરકાર સંબંધી અધિકારીઓ શિક્ષણનો અધિકાર એ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોની તક છે અને જે લોકો ગરીબી અને આર્થિક રીતે પછાત છે તેના માટે ખૂબ જ અગવડતા પડતી હોય છે. અને શાળાએ કોલેજની ફી પણ ચૂકવી શકતા નથી આ માટે 2024-25 માટે શિક્ષણ અધિકાર rte ગુજરાત પ્રવેશ વિશેની મહત્વની માહિતી તમને આ પોસ્ટમાં આપીશું.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને સારું એજ્યુકેશન મફત શિક્ષણ મળી રહે તે માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત કોન યોજના લાભ શકે છે શું માપદંડો છે તમામ માહિતી નીચે આપેલ છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/

RTE Admission 2024-25 Gujarat

યોજના નામRTE
કોને લાભ મળેધોરણ 1માં ખાનગી શાળામાં એડમિશન
ફોર્મ ભરવાની તારીખ 14 માર્ચ થી 26 માર્ચ 2024 સુધી
લાયકાત 1જૂન 2024 સુધી 6 વર્ષ પૂરા હોવા
સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/

RTE admission 2024 | રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન

RTE એક્ટ 2009 મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આર્થિક રીતે નબળા અને વચિત બાળકોને ધોરણ 1માં વિનામૂલ્ય પ્રવેશ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમાં ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન હેઠળ એક્ટ 2009 ની કલમ 12 (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% જેટલી અનામત જગ્યાઓ રાખવામાં આવે છે. જેમાં ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને આયોજન લાભ માટે અમલમાં મૂકવામાં આવી છે જે બાળકો 1 જૂન 2024 ના રોજ 6 વર્ષ પુરા થઈ ગયા છે તે નીચે આપેલ માપદંડ ધરાવતા બાળકો આ યોજનામાં પ્રવેશ મેળવી શકે છે.

નીચે આવતા બાળકોને લાભ મળશે

RTE right to education
  • અનાથ બાળક
  • બાલગૃહના બાળકો
  • સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
  • બાળ મજુર/સ્થળાંતરીત મજૂરના બાળકો
  • મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૯ની કલમ ૩૪(૧) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો
  • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
  • ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો
  • જે માં-બાપને એકમાત્ર સંતાન હોય અને તે પણ માત્ર દીકરી જ હોય
  • રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળકો
  • ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો હોય તે
  • અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો માટે
  • Sebc / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુકત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે
  • General category  / બિન અનામત વર્ગના બાળકો

આવક મર્યાદા

  • અગ્રતાક્રમ (૮)(૯)(૧૧)(૧૨) અને (૧૩)
  • આવતા બાળકો માટે ગ્રામ વિસ્તાર માટે 1,20,000 વાર્ષિક અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા હોવી જોઈએ પ્રવેશ માટે નીચે કેટેગરી આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાનમાં પ્રવેશ આપવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ | Decument list

  • 1 રહેઠાણ નો પુરાવો /આધારકાર્ડ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ કોઈ પણ એક
  • 2 વાલીનું ( cast certificate ) જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
  • 3 જન્મનું પ્રમાણપત્ર
  • 4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
  • 5 વાલીની આવકનું પ્રમાણપત્ર
  • 6 બીપીએલ
  • 7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ
  • 8 અનાથ બાળક
  • 9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
  • 10 બાલગૃહ ના બાળકો
  • 11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
  • 12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
  • 13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)
  • 14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
  • 15 શહીદ થયેલ જવાનના બાળકો
  • 16 બાળકમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે પ્રથમ
  • 17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
  • 18 બાળકનું આધારકાર્ડ
  • 19 વાલીનું આધારકાર્ડ
  • 20 બેંકની ઝેરોક્ષ
  • 21 સેલ્ફ ડિક્લેરેશ

RTE ગુજરાત પ્રવેશ 2024-25નું ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા

RTE ગુજરાત રાજ્યમાં તમારા વોર્ડના પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે

  • પ્રથમ, અહીં આપેલ https://rte.orpgujarat.com સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • ત્યાર બાદ તમે હોમપેજ પર ઉતરશો, “ઓનલાઈન એપ્લિકેશન” લિંક પર ક્લિક કરો.
  • જો તમે પહેલી  વખત રજીસ્ટ્રેશન કરો છો તો તમને નવી એપ્લિકેશન પર ક્લિક કરો.
  • જો પહેલેથી જ નોંધાયેલ હોય, તો દાખલ કરો-
  • નોંધણી નંબર
  • જન્મ તારીખ
  • કાળજીપૂર્વક વિગતો દાખલ કરો.
  • સબમિટ પર ક્લિક કરો
  • નોંધણી/એપ્લિકેશન ID જનરેટ કરવામાં આવશે.
  • ફોર્મ પ્રિન્ટ કાઢી લો ભવિષ્ય માટે તેને સુરક્ષિત રાખો.

RTE admission ધોરણ 1 ગુજરાત પ્રવેશ 2024-25 ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્યમાં RTE પ્રવેશ માટેનું ફોર્મ ભરવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરો અને આગળ વધો

  • પ્રથમ, RTE ગુજરાતના અરજી ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો
  • અરજી  ફોર્મ સફળતાપૂર્વક ડાઉનલોડ કર્યા પછી તમારે admission form પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
  • ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો તૈયાર રાખવાના રહશે
  • છેલ્લે, તમારી પસંદગીની કોઈપણ શાળામાં અરજી ફોર્મ સબમિટ કરો.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ થઇ 14 માર્ચ 2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 26 માર્ચ 2024

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
free sauchalay yojana 2024

Free Sauchalay Yojana Online Registration 2024 | મફતમાં શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય મળશે

1 thought on “RTE ધોરણ 1માં મફત પ્રવેશ | RTE online apply std 1 form now @rte.orpgujarat.com સંપૂર્ણ માહિતી જાણો”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!