સિક્યુરિટી ગાર્ડ ભરતી | Security Guard Bharti 2023 » Skgujarat

સિક્યુરિટી ગાર્ડ ભરતી | security guard bharti 2023

મિત્રો તમે ધોરણ 10 પાસ હોય તો તમારા માટે ખુશીના સમાચાર છે જે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ પર ભરતી આવી છે તેમાં ફક્ત ધોરણ 10 પાસ હોય તે અરજી કરી શકે છે આ પોસ્ટનું નામ છે સિક્યુરિટી કાર્ડ જેની કુલ જગ્યા 200 માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ ભરતીની અધિકાર વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને એના મુજબ કુલ સુરક્ષા ગાર્ડ ની જગ્યા 200 ખાલી જગ્યાઓ માટે ભરવામાં આવશે.

સિક્યુરિટી ગાર્ડ ભરતી જેમાં પગાર મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ આ તમામ પ્રકારની માહિતી નીચે આપેલ છે

Security guard bharti 2023

સંસ્થા સુરક્ષા સેવા પ્રાઇવેટ લિમિટેડ
પોસ્ટ સિક્યુરિટી ગાર્ડ
લાયકાત 10 પાસ 
અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 
ઓફિસિયલ વેબસાઈટ mod.gov.in

ઉંમર મર્યાદા

  • આ ભરતી માટે ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર રાખવામાં આવી છે અને વધુમાં વધુ 35 વર્ષ ના સુધી અરજી કરી શકે છે.
  • સરકારના નીતિનિયમ મુજબ છે કેટેગરી અનામત મળે છે તેને લાભ મળવા પાત્ર છે.
  • વધારે માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

અરજી ફી

  • આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવણી નથી

લાયકાત

  • સુરક્ષા કાર્ડ ભરતી માટે લાયકાત 10 પાસ રાખવામાં આવી છે તેમજ વધુ માહિતી માટે સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચવી નીચે લિંક આપેલ છે ત્યાંથી તમને ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકશો.

અરજી કઈ રીતે કરવી?

  • સુરક્ષા પોસ્ટ માટે નીચે મુજબ પગલા લો.
  • સૌપ્રથમ અરજી ફોર્મ ભરવા માટે રાષ્ટ્રીય કરિયર સેવાશ્રમ રોજગાર મંત્રાલયના ઓફિસિયલ પોર્ટલ પર જાવ.
  • જોબ સિકર વિકલ્પ પર ક્લિક કરો 
  • અલગ સુરક્ષા ગાર્ડ ની ભરતી માટે અતિ સુચના આપવામાં આવી છે.
  • સંપૂર્ણ માહિતી વાચ્યા બાદ એપ્લાય નવ ના બટન પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી એન્ટર કરી રજી્ટ્રેશન કરી આગળ વધો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • સબમિટ બટન પર ઉપર ક્લિક કરો

મહત્વની તારીખ 

અરજી ફોર્મ ભરવાની શરૂ તારીખ 2 ડિસેમ્બર 2023
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023

મહત્વની લીંક

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો 
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો 
હોમ પેજ અહીં ક્લિક કરો

Read more : FCI peon bharti 2023

1 thought on “સિક્યુરિટી ગાર્ડ ભરતી | security guard bharti 2023”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!