ધો 10 પાસ SSC GD Constable ભરતી | SSC GD કોન્સ્ટેબલ 75,768  » Skgujarat

ધો 10 પાસ SSC GD Constable ભરતી | SSC GD કોન્સ્ટેબલ 75,768 

SSC GD Constable Bharti ધોરણ 10 પાસ ઉપર ભરતી આવી છે જેમાં કુલ જગ્યા 75,768 છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે પૂરો લેખ વાંચો.

નમસ્કાર મિત્રો ssc gd ભરતી નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેનું નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઓફિસિયલ વેબસાઈટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સત્તાવાર જાહેરાત મુજબ 75,768 જેટલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવે છે.

10 પાસ SSC GD Constable ભરતી 

સંસ્થાનું નામ ssc
પોસ્ટ : કોન્સ્ટેબલ
લાયકાત ધો. 10 પાસ
છેલ્લી તારીખ 28/12/2023
ઓફિસીયલ વેબસાઇટ https://ssc.nic.in/

પોસ્ટ્સ વિસ્તૃત માહિતી

SSC GD constable ભરતીની વિભાગવાર પોસ્ટની સંખ્યા આપેલ છે.

પોસ્ટ જગ્યાઓ

  • CRPF 25,427
  • BSF 27,875
  • CISF 8,598
  • SSB 5,278
  • ITBP 3,006
  • AR 4,776
  • SSF 583
  • Force 225

Total 75,68

વય મર્યાદા

  • SSC GD Constable  
  • આ ભરતી માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ હોવી જોઈએ 
  • SC/ST વર્ગના ઉમેદવારોને 5 વર્ષ માટે છૂટ છાટ મળશે
  • OBC અને એક્ઝ-સર્વિસમેનને 3 વર્ષ માટે છૂટ છાટ મળશે
  • કઈ કઈ કેટેગરી માટે કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવે છે તેની માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ છે

અરજી ફી

  • જનરલ : રૂ. 100
  • OBC : રૂ. 100
  • SC, ST, એક્ઝ-સર્વિસમેન, અને મહિલા આ તમામ ઉમેદવારોને ફી નથી

શૈક્ષણિક લાયકાત

  • લાયકાત : 10 પાસ 

પસંદગી પ્રક્રિયા

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષણ
  • શારીરિક ધોરણ પરીક્ષણ
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ
  • મેડિકલ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી

Ssc gd constable bharti એસએસસી જીડી કોન્સ્ટેબલ ભરતી માં પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં લેવામાં આવશે કમ્પ્યુટર આધારિત, શારીરિક ધોરણ ,શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને મેડિકલ ટેસ્ટ.

અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

SSC GD Constable Recruitmentના નીચે મુજબ માહિતી આપેલ છે.

1. ફોર્મ ભરવા માટે google માં ssc.nic.in સર્ચ કરો

2. ત્યારબાદ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

3. ઓફિસિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઇન ફોર્મ એપ્લાય પર ક્લિક કરો

4. તેમાં જરૂરી માહિતી તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરો

5. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અંતમાં અરજી ફી ચુકવવો.

6. અંતમાં સબમિટ બટન ઉપર ક્લિક કરો

7. આ પ્રક્રિયા થઈ ગયા બાદ પ્રિન્ટ કાઢી લો.

Ssc gd constable exam date – કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા

21, 22, 23, 24, 27, 28, 29 ફેબ્રુઆરી 

1, 5, 6, 7, 11, 12 માર્ચ માં લેવાશે

Important date

ફોર્મ ભરવાની શરૂ તારીખ 24/11/23
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/12/23
ફી ચૂકવવાની છેલ્લી તારીખ 29/12/23

Important Link

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
Home page અહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!