તાલુકા હેલ્થ કચેરી લોધિકા દ્વારા ભરતી 2024 | Talula Health Kacheri Accountant Cum Compuer Operator Bharti જાણો વિગતવાર  » Skgujarat

તાલુકા હેલ્થ કચેરી લોધિકા દ્વારા ભરતી 2024 | Talula health kacheri accountant cum compuer operator bharti જાણો વિગતવાર 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તદ્દન હંગામી  ધોરણ 11 માસના કરાર આધારિત માટે પ્રતીક્ષા બનાવવાનું જાહેર કરવામાં આવેલ છે.

જે પણ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય તે 11 જાન્યુઆરી 2024 થી 20 જાન્યુઆરી 2024 સુધી arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તમે સ્નાતક હોવ તો આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. પોસ્ટની વાત કરીએ તો એકાઉન્ટ કોમ્પ્યુટર ઓપરેટરની છે. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ભરતી 11 મહિનાના કરાર પર છે. ફોર્મ તમારે ઓનલાઇન ફરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે.

Taluka health kacheri lodhika recruitment 2024

સંસ્થા નેશનલ હેલ્થ મિશન
પોસ્ટકોમ્પ્યુટર ઓપરેટર
કુલ જગ્યા1
નોકરી સ્થળ લોધીકા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20/01/2024
ઓફિસર વેબસાઈટ  arogyasathi.gujarat.gov.in

પોસ્ટ

  • એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર

 શૈક્ષણિક લાયકાત

સ્નાતક ( graduation ) કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલું હોવા જોઈએ, કોમ્પ્યુટર એપ્લીકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલા હોવા જોઈએ.

વય મર્યાદા

  • વધુમાં વધુ 40 વર્ષ સુધી
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી

પગાર ધોરણ

  • ₹13,000

પસંદગી પ્રક્રિયા

  • કમ્પ્યુટર ની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

અરજી ફી

  • નિ: શુલ્ક 

જરૂરી ડોક્યુમેન્ટ

  • ડિગ્રી માર્કશીટ
  • આધાકાર્ડ
  • કોમ્પ્યુટર સર્ટિફિકેટ
  • અન્ય

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો www.arogysarthi.gov.in
  • જે પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે તેની જાહેરાત વાંચો.
  • એપ્લાય નવના બટન ઉપર ક્લિક કરો.
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરો.
  • ત્યારબાદ સબમીટ કરો.
  • ત્યારબાદ ફોનની પ્રિન્ટ કાઢી લો.

નોંધ. આ ભરતી ૧૧ માસના આધારિત છે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 11 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ  20 જાન્યુઆરી 2024

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

1 thought on “તાલુકા હેલ્થ કચેરી લોધિકા દ્વારા ભરતી 2024 | Talula health kacheri accountant cum compuer operator bharti જાણો વિગતવાર ”

Leave a Comment